ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં કાર્ડ ધારકોને હવે 3 કિલોની જગ્યાએ 1 કિલો ચોખા મળશે, પુરવઠા વિભાગની જાહેરાત

નિર્ણય / ગુજરાતમાં કાર્ડ ધારકોને હવે 3 કિલોની જગ્યાએ 1 કિલો ચોખા મળશે, પુરવઠા વિભાગની જાહેરાત

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 03:37 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બીપીએલ કાર્ડ ધારકોને ઝટકો લાગ્યો છે. સરકારે ચોખામાં કાપ મૂકવાની જાહેરાત કરી છે એટલે તેમને હવેથી ઓછા ચોખા મળશે.

ADVERTISEMENT

ગુજરાતમાં બીપીએલ કાર્ડ ધારકોને હવે 3 કિલોની જગ્યાએ 1 કિલો જ ચોખા મળશે. અગાઉ 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં આપવાની જાહેરાત થઈ હતી જોકે હવે તેમાં ઘટાડો કરી દેવામાં આવતાં સરકાર સામે સવાલ ઊભા થયા છે.

વધુ વાંચો : દીકરીના પ્રેમની સજા બાપને! સુરતમાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ વેવાઈનું અપહરણ કર્યું, પોલીસે છોડાવ્યાં

વ્યક્તિદીઠ 2 કિલો બાજરી અપાશે

હવે ચોખાના જથ્થામાં 2 કિલોનો ઘટાડો કરીને તેની સામે પૌષ્ટિક અનાજ તરીકે વ્યક્તિદીઠ 2 કિલો બાજરી આપવાનું નવું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે, આ મહિને રેશનકાર્ડ ધારકોને ચોખા ખૂબ જ ઓછી માત્રામાં મળી રહ્યા છે અને તેની સામે ઘઉં-બાજરીનો જથ્થો વધુ પ્રમાણમાં મળી રહ્યો છે. અગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ 1 કિલો બાજરી અપાતી હતી, જે આ મહિને વધારીને 2 કિલો કરાઈ છે. રેશન દુકાનો પર અનાજનો નવો જથ્થો પહોંચી ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ