ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ખાદ્યતેલ-સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બા દીઠ આટલા રૂપિયાનો વધારો, જાણો કોના પર પડશે માર?
Last Updated: 10:23 AM, 10 September 2026
ADVERTISEMENT
જન્માષ્ટમી બાદ ખાદ્યતેલ-સિંગતેલના ભાવમાં વધારો થયો છે. રૂ. 50ના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3050 થયો જ્યારે રૂ. 25ના વધારા સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 2850 પર પહોંચ્યો છે.
ADVERTISEMENT
ભાવવધારાનું શું કારણ?
હકીકતમાં રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી વરસાદની ખેંચ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં મગફળી અને કપાસિયાની આવકમાં ઘટાડો થયો છે તેને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ડબ્બાનો ભાવ કેટલો થયો?
ADVERTISEMENT
રાજ્યના અલગ અલગ શહેરોમાં ડબ્બાનો અલગ અલગ ભાવ છે પરંતુ નવા વધારા સાથે રાજકોટમાં ડબ્બાનો ભાવ રૂ. 3050 થયો છે. આવી સ્થિતિમાં તેલ લોકોનું તેલ કાઢી નાખશે એમ કહીએ તો ખોટું નહીં ગણાય.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.