ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 24 કલાકમાં રાજ્યના 20 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ધ્રોળમાં, જાણો હવે પછીની આગાહી?

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / 24 કલાકમાં રાજ્યના 20 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ધ્રોળમાં, જાણો હવે પછીની આગાહી?

Last Updated: 08:40 AM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ફરી એક વાર મેઘમહેર થઈ છે. ગત રોજ રાજ્યના 20 તાલુકમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ જામનગરમાં ધ્રોળમાં નોંધાયો હતો.

1/5

photoStories-logo

1. 24 કલાકમાં રાજ્યના 20 તાલુકામાં વરસાદ

લાંબા સમય બાદ ગુજરાતમાં મેઘમહેર શરુ થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 20 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સૌરાષ્ટ્રમાં કેવો રહ્યો વરસાદ?

તલાલા, પોરબંદર, થાનગઢ, માણાવદરમાં વરસાદ પડ્યો હતો તો ભાવનગરના મહુવામાં 1 ઈંચ, અબડાસામાં અડધો ઈંસ, જેસરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ગુજરાતમાં વરસાદની 3 સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રાજ્યમાં મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર એમ 3 સિસ્ટમ સક્રિય બની હોવાથી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની વકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 12 તારીખે સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 12 તારીખે સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 13 સપ્ટેમ્બરે રાજ્યમાં ઉગ્ર બનશે વરસાદનું જોર

વરસાદનું જોર 13 અને 14 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ઉગ્ર બનશે. 13 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain news gujarat rain gujarat rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ