ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં DPS બોપલ-ઉદગમ-ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ

ક્રાઈમ / અમદાવાદમાં DPS બોપલ-ઉદગમ-ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ

Published By: Hiralal Parmar
Reported By: Shubham Bhatt

Last Updated: 11:23 AM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. સ્કૂલના આઈડી પર એક ઈમેઈલ આવ્યો હતો જેમાં આ ધમકી આપવામાં આવી હતી.

ADVERTISEMENT

અમદાવાદમાં ફરી બોમ્બ ધમકીનું ભૂત ધૂણ્યું છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ અને થલજેતની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો છે. ધમકી મળતાં જ બોમ્બ સ્ક્વોર્ડ અને ફાયરની ટીમ પણ ઝાયડસ સ્કૂલ પર પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.

ઝાયડસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ

ઝાયડસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાઈ હતી. ધમકી બાદ વાલીઓમાં પણ બાળકોને સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી હતી અને દોડધામ મચાવી દીધી હતી. મેસેજ મળતાં જ વાલીઓ પોતપોતાના બાળકોને લેવા દોડ્યાં હતા.

વધુ વાંચો : ખેડૂતો માટે ખુશખબર : ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ

સ્કૂલના આઈડી પર આવ્યો ઈમેઈલ

સ્કૂલના આઈડી પર ઈમેઈલ આવ્યો હતો. સમાચાર મળતા જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad school bomb threat school bomb threat ahmedabad bomb threat

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ