ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 3 લાખ કિંમતવાળો iPhone Duo કે 1.8 લાખનો Galaxy Z Fold 8, કયો ફોન છે બેસ્ટ?
7 ફોટો ગેલેરી
Last Updated: 05:12 PM, 10 September 2026
1/7
ફોલ્ડેબલ સ્માર્ટફોનની દુનિયામાં હવે એક નવી જંગ શરૂ થઈ છે. સેમસંગ વર્ષોથી આ સેગમેન્ટમાં અગ્રણી છે અને તેને Galaxy Z Fold 8 લોન્ચ કર્યો છે. બીજી તરફ એપલે પોતાનું પહેલો ફોલ્ડેબલ ફોન iPhone Duo બજારમાં ઉતાર્યો છે. આ બંનેમાં મોટી ફોલ્ડેબલ સ્ક્રીન, 120Hz રિફ્રેશ રેટ અને મજબૂત પ્રોસેસર છે પણ કિંમત, કેમેરા અને એકંદર અનુભવમાં ઘણો તફાવત જોવા મળે છે. ચાલો જાણીએ કે કયો ફોન વધુ બેસ્ટ ઓપ્શન બની શકે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
સેમસંગેના આ ફોનમાં 50MP વાઇડ + 50MP અલ્ટ્રા-વાઇડ સેટઅપ. સેલ્ફી માટે કવર અને અંદરની સ્ક્રીન પર 10MP કેમેરા આવે છે. તો Snapdragon 8 Elite Gen 5 for Galaxy ચિપસેટ સાથે 12GB રેમ. હેવી મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગમાં પણ સારું પર્ફોર્મન્સ આપે છે. તેની શરૂઆતી કિંમત આશરે 1,79,999 રૂપિયા છે.
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ