ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / સૂર્યનું કન્યા રાશિમાં ગોચર આ 5 રાશિઓને ફળશે, ધન-કરિયરમાં મળશે લાભ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:40 PM, 10 September 2026
1/7
જ્યોતિષમાં ગ્રહોના રાજા સૂર્યનું સ્થાન અત્યંત મહત્વનું છે. સૂર્ય આત્મા, માન-સન્માન, ઊર્જા અને પિતાના કારક માનવામાં આવે છે. જેમાં 17 સપ્ટેમ્બર 2026ના રોજ તેઓ પોતાની મિત્ર રાશિ કન્યામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. કન્યા રાશિના સ્વામી બુધ છે. જ્યોતિષ મુજબ સૂર્ય અને બુધની યુતિ ‘બુધાદિત્ય યોગ’નું નિર્માણ કરે છે, જે આ ગોચરને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. સૂર્ય કન્યા રાશિમાં લગભગ એક મહિના સુધી એટલે કે 17 ઓક્ટોબર સુધી રહેશે. આ રાશિ પરિવર્તનથી 5 રાશિઓ માટે આ આખો મહિનો અત્યંત ભાગ્યશાળી સાબિત થવાનો છે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
તમારા માટે સૂર્યનું કન્યા ગોચર સુખ-સમૃદ્ધિ લાવી રહ્યો છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. જો તમે જમીન, મકાન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયગાળામાં તમારી ઇચ્છા પૂરી થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે અને કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તથા અધિકારીઓનો પૂરો સહયોગ મળશે.
6/7
તમારા માટે આ પરિવર્તન સકારાત્મક પરિણામો લાવશે. તમારી વાણીમાં મીઠાશ આવશે જેથી લોકો તમારી તરફ આકર્ષિત થશે. વ્યાપારમાં કોઈ નવી મોટી ડીલ કે કરાર પર સહી કરવાનો અવસર મળી શકે છે. વિદેશ યાત્રાના પણ સારા યોગ બની રહ્યા છે. પિતા અને ઘરના વડીલોના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બનશે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ