ન્યૂઝ અપડેટ્સ
11 ફોટો ગેલેરી
Last Updated: 11:54 PM, 30 August 2026
1/11
31 ઓગસ્ટ 2026ના અંક જ્યોતિષ મુજબ આજનો દિવસ દરેક મૂળાંકવાળા માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. જેમાં અમુકને કરિયર અને નાણાંમાં સારા અવસર મળી શકે છે જ્યારે અમુકને સબંધ અને ખર્ચમાં સાવધાની રાખવાની જરૂર પડી શકે છે. ચાલો જાણીએ દરેક મૂળાંક માટે આજનો દિવસ કેવો રહેશે.
2/11
ADVERTISEMENT
3/11
4/11
પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. નાણાકીય બાબતોમાં રોકાણ અંગે વિચારીને પગલાં ભરો. કાર્યસ્થળે કામનો દબાણ અને સ્પર્ધાની ભાવના રહી શકે છે. તમે પોતાની જવાબદારીઓ સમયસર પૂરી કરવાનો પ્રયાસ કરશો. નવા કામની શરૂઆત માટે હજુ થોડું રાહ જોવું વધુ સારું. જેમાં તમારા માટે શુભ અંક 31 અને શુભ રંગ કેસરી રહેશે.
ADVERTISEMENT
5/11
આજે આત્મવિશ્વાસ મજબૂત રહેશે. પ્રોપર્ટી ખરીદવા કે તેને લગતી યોજના બનાવવાનો વિચાર આવી શકે છે. કરિયરમાં આગળ વધવાના અવસર મળશે. ઘરમાં કોઈ નવી વસ્તુ આવવાથી ખુશીનો માહોલ બનશે. વાહન સુખના પણ યોગ છે. પરિવારમાં નવા સભ્યના આગમનથી જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. જેમાં તમારા માટે શુભ અંક 50 અને શુભ રંગ સિલ્વર રહેશે.
6/11
શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. જો કોઈ કામ પૂરું કરવામાં મુશ્કેલી આવી રહી હોય તો જુનિયર કે કલીગની મદદ લેવી ફાયદાકારક સાબિત થશે. સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધી શકે છે જેનાથી પરિવારના સભ્યો પણ તમારા પર ગર્વ અનુભવશે. જેમાં તમારા માટે શુભ અંક 22 અને શુભ રંગ ગ્રે રહેશે.
ADVERTISEMENT
7/11
આજે આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેત છે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મેળવવા માટે મહેનત અને એકાગ્રતા જાળવી રાખવી પડશે. ઓફિસમાં કોઈ સહકર્મી તમારી જૂની ભૂલ સામે લાવી શકે છે, જેનાથી તણાવ વધી શકે છે. જોકે કોઈ નજીકના મિત્ર કે સીનીયર અધિકારીનો સહયોગ તમારી મુશ્કેલી ઘટાડી શકે છે. જેમાં તમારા માટે શુભ અંક 4 અને શુભ રંગ કેસરી રહેશે.
8/11
આજનો દિવસ તમારા માટે ઘણી રીતે સારો રહેવાનો છે. મુસાફરી દરમિયાન જૂના પરિચિતો સાથે મુલાકાત થઈ શકે છે અને સફર સુખદ રહેશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારાના યોગ છે. કારોબારને આગળ વધારવાના નવા અવસર મળી શકે છે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. જેમાં તમારા માટે શુભ અંક 8 અને શુભ રંગ લીલો રહેશે.
ADVERTISEMENT
9/11
10/11
આજે સંતાનની કોઈ પરીક્ષાનું પરિણામ આવવાની સંભાવના છે જેને લગતી મહત્વની ખબર મળી શકે છે. કોઈ અજાણી વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી બચો કેમ કે નુકસાન થઈ શકે છે. મન થોડું પરેશાન કે ઉદાસ રહી શકે છે. રોકાણની દૃષ્ટિએ આગામી સમય તમારા માટે વધુ સારો સાબિત થઈ શકે છે. જેમાં તમારા માટે શુભ અંક 3 અને શુભ રંગ પીળો રહેશે.
ADVERTISEMENT
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!