ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હિંદુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારીને હત્યા, ફોર્ચ્યુનર કારમાં લાશ નહેરમાં ફેંકી દેવાઈ

યુપી / હિંદુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારીને હત્યા, ફોર્ચ્યુનર કારમાં લાશ નહેરમાં ફેંકી દેવાઈ

Published By: Hiralal Parmar

Last Updated: 06:53 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનઉમાં હિન્દુત્વ નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.

ADVERTISEMENT

લખનઉમાં હિન્દુત્વ નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક એક નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ધીરેન્દ્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ફોર્ચ્યુનર કારમાં હત્યા પછી લાશ નહેરમાં ફેંકી દેવાઈ

તેમની ફોર્ચ્યુનર કારમાં હત્યા કરવામાં આવી અને ત્યારબાદ મૃતદેહને તે જ કારમાં લઈ જઈને નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. ધીરેન્દ્ર પ્રતાપ સિંહ લખનઉમાં પીજીઆઈ વિસ્તારમાં રહેતો હતો , જોકે તે મૂળ ઉન્નાવનો હતો. હત્યા બાદ પોલીસે તપાસ તેજ કરી દીધી હતી.

વધુ વાંચો : ગુજરાતમાં ભાજપ નેતાએ જ રક્ષાબંધનના દિવસે સાડીથી ગળેફાંસો ખાધો, દીકરીઓનો તહેવાર માતમમાં ફેરવાયો

શું હોઈ શકે હત્યાનું કારણ?

પોલીસની શરૂઆતની તપાસમાં શંકા છે કે આ હત્યા જમીન વિવાદનું પરિણામ હોઈ શકે છે. ધીરેન્દ્રના ડ્રાઇવરની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. એવી શંકા છે કે તેણે ગુનાને અંજામ આપવા માટે હરીફો સાથે કાવતરું ઘડ્યું હશે. પોલીસ હાલમાં તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને હત્યા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે. લાશ મળી આવતા પરિવાર અને પરિચિતોમાં પણ ગભરાટ ફેલાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhirendra Pratap Singh national news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ