ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આવતા અઠવાડિયે આ 14 શેર પર રહેશે નજર, તગડી કમાણીનો અવસર મળી શકે

photo-story

16 ફોટો ગેલેરી

બિઝનેસ / આવતા અઠવાડિયે આ 14 શેર પર રહેશે નજર, તગડી કમાણીનો અવસર મળી શકે

Last Updated: 07:20 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

31 ઓગસ્ટે HDFC બેંક, TVS મોટર, ઓલા ઇલેક્ટ્રિક સહિત 14 કંપનીઓના શેરો પર મેનેજમેન્ટ ફેરફાર, ઓર્ડર અને બ્લોક ડીલ જેવી ઘટનાઓને કારણે ફોકસમાં રહેશે. જેમાં આ તમામ સમાચારોની અસર સોમવારના વેપારમાં જોવા મળી શકે છે.

1/16

photoStories-logo

1. શેરબજાર

સોમવાર 31 ઓગસ્ટના રોજ શેરબજારમાં અનેક મોટી કંપનીઓના શેરો પર રોકાણકારોની નજર રહેશે. જેમાં બ્લોક ડીલ, ડિફેન્સ ઓર્ડર, PLI ઇન્સેન્ટીવ અને ટોપ મેનેજમેન્ટમાં થયેલા ફેરફારો જેવી મહત્વની ઘટનાઓને કારણે આ કંપનીઓના શેરોમાં હલચલ દેખાઈ શકે છે. ચાલો તેવી કંપની વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/16

photoStories-logo

2. HDFC બેંક

પ્રાઇવેટ બેંકના MD અને CEO શશીધર જગદીશને બીજો કાર્યકાળ ન લેવાનો નિર્ણય લીધો છે. જેમાં તેઓ 26 ઓક્ટોબર 2026ના રોજ પદ છોડશે. ત્યાર બાદ બેંકને નવો મેનેજિંગ ડિરેક્ટર અને CEO પસંદ કરવો પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/16

photoStories-logo

3. TVS મોટર

આ ટુ-વ્હીલર કંપનીએ પેમેન કાર્ગરને નવા MD અને CEO તરીકે નિમણૂક આપી છે. તેઓ 27 જાન્યુઆરી 2027થી પદ સંભાળશે. આ નિમણૂકથી કંપનીના ટોપ મેનેજમેન્ટમાં ફેરફાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/16

photoStories-logo

4. અવંટેલ

ડિફેન્સ અને સેટેલાઇટ કમ્યુનિકેશન કંપનીને DRDO તરફથી 117.88 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. તેમને ગ્રાઉન્ડ સેગમેન્ટ હબ વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/16

photoStories-logo

5. લેન્સકાર્ટ

આઈવિયર કંપનીમાં મોટી બ્લોક ડીલ થઈ છે. આલ્ફા વેવ વેન્ચર્સે 2.95 કરોડ શેર (1.7 ટકા હિસ્સો) વેચ્યા છે. આ સોદો 1857 કરોડ રૂપિયાનો રહ્યો અને શેર સરેરાશ 630 રૂપિયાના ભાવે વેચાયા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/16

photoStories-logo

6. NBCC (ઇન્ડિયા)

સરકારી કન્સ્ટ્રક્શન કંપનીએ NHPC સાથે સમજૂતી કરી છે. તેના હેઠળ NBCC દેશભરમાં NHPCના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂર્ણ કરશે, જેમાં આવાસીય, કોમર્શિયલ અને ઓફિસ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/16

photoStories-logo

7. ઓલા ઇલેક્ટ્રિક

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીને 95.81 કરોડ રૂપિયાનું PLI પ્રોત્સાહન મળ્યું છે. આ રકમ ઓટોમોબાઇલ અને ઓટો કોમ્પોનન્ટ્સ માટેની યોજના હેઠળ મંજૂર થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/16

photoStories-logo

8. AXISCADES ટેક્નોલોજીસ

એન્જિનિયરિંગ અને એરોસ્પેસ કંપનીએ બેંગલુરુની ક્લાઉડ વેવ ટેક્નોલોજીસમાં 90 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. આ સોદાની કિંમત આશરે 2.34 કરોડ રૂપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/16

photoStories-logo

9. LIC હાઉસિંગ ફાઇનાન્સ

આ કંપનીએ સંદીપ કુમારને નવા MD અને CEO તરીકે નિમણૂક આપી છે. તેમની નિમણૂક 29 ઓગસ્ટ 2026થી અમલમાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/16

photoStories-logo

10. પિરામલ ફાઇનાન્સ

આ કંપનીએ QIP બંધ કર્યું છે અને યોગ્ય સંસ્થાકીય ખરીદદારોને 99.52 લાખ શેર આપ્યા છે. ઇશ્યૂ પ્રાઇસ 2110 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/16

photoStories-logo

11. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

આ કંપનીએ પોતાના BaaS પ્રોગ્રામનું વિસ્તરણ કર્યું છે. હવે આ સુવિધા તેના આખા ઇલેક્ટ્રિક ઓરિજિન SUV પોર્ટફોલિયોમાં મળશે, જેમાં BE 6 SPORTEQ, XEV 9S અને XEV 9eનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/16

photoStories-logo

12. ઓરોબિન્ડો ફાર્મા

આ કંપનીની યુનિટ-VIનું US FDA નિરીક્ષણ પૂર્ણ થયું છે. તપાસ બાદ ત્રણ ઓબ્ઝર્વેશન જારી કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/16

photoStories-logo

13. ક્યુપિડ લિમિટેડ

આ કંપનીએ દક્ષિણ આફ્રિકામાં મેન્યુફેક્ચરિંગ વેન્ચર બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આથી તેના આંતરરાષ્ટ્રીય કારોબારમાં વધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/16

photoStories-logo

14. ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી

રિન્યુએબલ એનર્જી કંપનીએ એન્વિઝન એનર્જી સાથે ટર્મ શીટ પર સહી કરી છે. તે 1550 મેગાવોટ ક્ષમતાના વિન્ડ ટર્બાઇન ખરીદશે.

આ તસવીર શેર કરો

logo logo logo

15/16

photoStories-logo

15. નોલેજ રિયલ્ટી

ટ્રસ્ટ દેશના સૌથી મોટા REITમાં બ્લેકસ્ટોન સંબંધિત એકમોએ OFS લોન્ચ કર્યું છે. ગ્રીનશૂ ઓપ્શન સહિત સોદો 11998 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

16/16

photoStories-logo

16. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

stock market HDFC Bank major companies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ