ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 31 ઓગસ્ટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન, 4 રાશિના જાતકોને મળશે મોટો લાભ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / 31 ઓગસ્ટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન, 4 રાશિના જાતકોને મળશે મોટો લાભ

Last Updated: 01:42 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

31 ઓગસ્ટ 2026ના રોજ સૂર્ય દેવ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓ માટે શુભ માનવામાં આવે છે.

1/7

photoStories-logo

1. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન 4 રાશિને મળશે લાભ

પૂર્વાફાલ્ગુની નક્ષત્રના સ્વામી શુક્ર દેવ છે. સૂર્ય અને શુક્રના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને કરિયર, ધન અને માન-સન્માનના ક્ષેત્રમાં સારા પરિણામો મળી શકે છે. તો ચાલો જાણીએ કઈ 4 રાશિઓને આ પરિવર્તનથી લાભ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન કરિયર અને વેપારની દૃષ્ટિએ સારું રહી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી અથવા સારી તક મળી શકે છે. વેપારીઓ માટે નવા સંપર્કો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધવાની સાથે આત્મવિશ્વાસ પણ મજબૂત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સિંહ રાશિ

સૂર્ય સિંહ રાશિના સ્વામી હોવાથી આ પરિવર્તન તમારા માટે ખાસ લાભદાયક બની શકે છે. તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠા વધવાના યોગ છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓને મોટી ડીલ અથવા નવા પ્રોજેક્ટથી લાભ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તુલા રાશિ

પૂર્વાફાલ્ગુની નક્ષત્રના સ્વામી શુક્ર હોવાથી તુલા રાશિના જાતકો માટે આ સમય શુભ રહી શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. વેપારીઓને નવા ગ્રાહકો અને ભાગીદારીથી ફાયદો મળી શકે છે. નોકરી કરતા લોકોને પોતાની પ્રતિભા બતાવવાની સારી તક મળશે. રોકાણ સંબંધિત નિર્ણયોમાં પણ લાભની શક્યતા છે. જોકે મોટા રોકાણમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ધનુ રાશિ

ધનુ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ભાગ્યનો સાથ મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારાના સમાચાર મળી શકે છે. વિદેશ સંબંધિત કામ કરનારાઓ માટે સમય અનુકૂળ રહી શકે છે. વેપારમાં વિસ્તરણની યોજના સફળ થવાની સાથે આવકના નવા રસ્તા પણ ખુલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સૂર્ય દેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાય

જ્યોતિષ માન્યતા અનુસાર સૂર્ય દેવના શુભ ફળ મેળવવા માટે દરરોજ સવારે તાંબાના લોટાથી સૂર્યને જળ અર્પણ કરી શકાય છે. જળ અર્પણ કરતી વખતે સૂર્ય દેવનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે.આ ઉપરાંત રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. નિયમિત રીતે આ ઉપાય કરવાથી સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત થવાની માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Surya Transit Zodiac Signs Surya Nakshatra Parivartan 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ