ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિઝનેસમેન બોયફ્રેન્ડ હર્ષ મહેતા સાથે પાર્ટી કરતી જોવા મળી મલાઈકા અરોરા, દીકરો અરહાન પણ મિત્રો સાથે પહોંચ્યો

photo-story

7 ફોટો ગેલેરી

Malaika Arora / બિઝનેસમેન બોયફ્રેન્ડ હર્ષ મહેતા સાથે પાર્ટી કરતી જોવા મળી મલાઈકા અરોરા, દીકરો અરહાન પણ મિત્રો સાથે પહોંચ્યો

Last Updated: 11:10 AM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Malaika Arora: અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ પછી બોલિવૂડ દિવા મલાઈકા ડાયમંડના વેપારી હર્ષ મહેતાને ડેટ કરી રહી છે. હર્ષ તેનાથી 19 વર્ષ નાનો છે.

1/7

photoStories-logo

1. મલાઇકાના ફોટા વાયરલ

તાજેતરમાં મલાઈકાએ તેના બોયફ્રેન્ડ સાથે તેની માતાના ઘરે ઓણમનો તહેવાર ઉજવ્યો. તેના વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બોયફ્રેન્ડ સાથે પાર્ટી

શનિવારે મલાઈકા ફરી એકવાર તેના બોયફ્રેન્ડ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. 29 ઓગસ્ટના હર્ષ મલાઈકાના રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મલાઈકા રેસ્ટોરન્ટમાં

બ્લુ જીન્સ અને સફેદ ટોપ પહેરેલી મલાઈકા રેસ્ટોરન્ટમાં પ્રવેશતી વખતે હસતી જોવા મળી હતી. તેના ચહેરા પરનો આનંદ દર્શાવે છે કે તેણીએ વીકેંડ ખૂબ એંજોય કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પુત્ર પણ રેસ્ટોરન્ટ પહોચ્યો

મલાઈકાનો પુત્ર અરહાન ખાન પણ તેના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. પાર્ટીમાં અરહાનની હાજરી સૂચવે છે કે તેને તેની માતાના સંબંધથી કોઈ સમસ્યા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કેમેરાથી બચવાનો પ્રયાસ

હંમેશની જેમ જ્યારે પાપારાઝીએ હર્ષ મહેતાને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બચતો દેખાયો અને કંઈ કર્યા વિના અંદર ગયો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વારંવાર સાથે દેખાયા

મલાઈકા અને હર્ષના વારંવાર એકસાથે દેખાવાથી ખ્યાલ આવે છે કે તેઓએ તેમના સંબંધોને જાહેર કરી દીધા છે. સમજનારાઓ માટે હિંટ કાફી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. શું ફરી લગ્ન કરશે?

મલાઈકાએ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી કે તે ફરીથી લગ્ન કરશે કે નહીં. તેમના સંબંધોનું પરિણામ યોગ્ય સમયે જાણવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Malaika Arora Boyfriend Malaika Arora Photo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ