ઇલેક્શન 2022 / BIG NEWS: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોનું આજે થઈ શકે એલાન, 3 વાગે ECની પ્રેસ કોન્ફરન્સ

gujarat himachal pradesh assembly election date announcement

વિધાનસભા ચૂંટણીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે, ત્યારે આજે ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોનું એલાન કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ