ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / 2 સપ્ટેમ્બરે શુક્ર તુલા રાશિમાં પ્રવેશતાં શનિ-શુક્રનો ષડાષ્ટક યોગ બનશે, આ રાશિના જાતકોએ ખાસ સાવચેતી રાખવી પડશે
6 ફોટો ગેલેરી
Last Updated: 04:40 PM, 1 September 2026
1/6
વૈદિક જ્યોતિષ મુજબ 2 સપ્ટેમ્બર 2026ના રોજ શુક્ર ગ્રહ કન્યા રાશિમાંથી નીકળીને પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે. આ ગોચર 26 સપ્ટેમ્બર સુધી રહેશે. આ જ સમયગાળામાં મીન રાશિમાં બિરાજમાન શનિ સાથે શુક્રનો ષડાષ્ટક યોગ બનશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને અશુભ માનવામાં આવે છે. આ સમયે માનસિક તણાવ, અચાનક ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ