ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પાયલટ પતિ સાથે 2 વર્ષ બાદ મોટી ખુશી, કશ્મીરા ઈરાની બનશે મા

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / પાયલટ પતિ સાથે 2 વર્ષ બાદ મોટી ખુશી, કશ્મીરા ઈરાની બનશે મા

Last Updated: 10:53 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કશ્મીરા ઈરાનીએ 40 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. જેમાં તેને 2024માં પાયલટ અક્ષત સક્સેના સાથે લગ્ન કર્યા હતા અને હવે બંને નવા મહેમાનનું સ્વાગત કરવા તૈયાર છે.

1/6

photoStories-logo

1. કશ્મીરાની પ્રેગ્નેન્સીની જાહેરાત

ટેલિવિઝન અને ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ કશ્મીરા ઈરાનીએ તાજેતરમાં પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. જેમાં 40 વર્ષની ઉંમરે તેઓ પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરવા તૈયાર છે. આ ખુશખબરીથી તેમના પરિવાર અને મિત્રો ખૂબ જ ખુશ થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સોશિયલ મીડિયા પર પોસ્ટ

કશ્મીરાએ સોશિયલ મીડિયા પર એક કૂલ ફોટો શેર કર્યો છે જેમાં ‘મોમ-ડેડ’ લખેલું હતું. કેપ્શનમાં તેને જણાવ્યું કે આ તેમની હાલનું સ્ટેટસ છે અને ટૂંક સમયમાં નવા મહેમાનનું આગમન થવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કો સ્ટાર્સ દ્વારા અભિનંદન

આ અપડેટ જોઈને ગૌહર ખાન, રિદ્ધિમા પંડિત, દૃષ્ટિ ધામી અને સુલગ્ના સહિત અનેક કો સ્ટાર્સ તેને અભિનંદન આપ્યા હતા અને દુઆઓ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 2024માં લગ્ન

કશ્મીરાએ ફેબ્રુઆરી 2024માં દિલ્હીના પાયલટ અક્ષત સક્સેના સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની મુલાકાત તેમની બહેન દ્વારા થઈ હતી અને બાદમાં પ્રેમમાં પડીને તેને સાત ફેરા લીધા હતા. આ લગ્ન રાજસ્થાનના રણથંભોરમાં રોયલ અંદાજમાં થયા હતા જેમાં ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરા હાજર રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પતિ પણ એક્ટિંગમાં

તેનો પતિ અક્ષત વ્યવસાયે પાયલટ છે પરંતુ હવે તેઓ એક્ટિંગના ક્ષેત્રમાં પણ પગલાં માંડી ચૂક્યો છે. તાજેતરમાં તે ‘ઓપરેશન સફેદ સાગર’માં જોવા મળ્યો હતો. કશ્મીરા પોતે ‘અંબર-ધરા’ જેવા સીરિયલ અને ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’માં દિલજીત દોસાંઝની ગાઈડના રોલ માટે જાણીતી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સુંદર અનુભવ માટે તૈયાર

હવે કશ્મીરા મા બનવાના સુંદર અનુભવને જીવવા તૈયાર છે. જેમાં ફેન્સ અને કો સ્ટાર્સ તેમને ખૂબ અભિનંદન આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kashmira Irani first pregnancy television actress
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ