ન્યૂઝ અપડેટ્સ
11 ફોટો ગેલેરી
Last Updated: 11:54 PM, 31 August 2026
1/11
1 સપ્ટેમ્બર 2026નો દિવસ તમારા મૂળાંક અનુસાર અલગ-અલગ પરિણામો લાવી શકે છે. અંક જ્યોતિષ મુજબ અમુક મૂળાંકવાળાઓને કરિયર, નોકરી અને વ્યવસાયમાં નવા અવસરો મળી શકે છે, જ્યારે અમુકને આર્થિક લાભ અને અટકેલા કામ પૂરા થવાની આશા છે. જેમાં પ્રેમસંબંધ અને પારિવારિક જીવનમાં પણ અમુક માટે દિવસ ખાસ રહી શકે છે. પરંતુ અમુક જાતકોએ બિનજરૂરી ખર્ચ, સ્વાસ્થ્ય અને સંબંધો અંગે સાવચેતી રાખવી જરૂરી છે. ચાલો જાણીએ તેના વિષે.
2/11
ADVERTISEMENT
3/11
4/11
ADVERTISEMENT
5/11
6/11
ભાગીદારીમાં વ્યવસાય કરનારાઓ માટે દિવસ લાભ આપનાર સાબિત થશે. નવા સોદા અને વેપારી અવસરો મળી શકે છે. ભાવનાઓ પર નિયંત્રણ રાખીને સમજદારીપૂર્વક નિર્ણય લો. જેમાં સામાજિક પ્રતિષ્ઠા વધવાથી નવા રસ્તા ખુલશે. બેંકિંગ ક્ષેત્રવાળાઓ માટે દિવસ શુભ છે, જ્યારે મીડિયા અને કમ્યુનિકેશન ક્ષેત્રના લોકોને કામ માટે પ્રશંસા મળી શકે છે. તમારો શુભ અંક 15 અને શુભ રંગ પીળો રહેશે.
ADVERTISEMENT
7/11
કોઈ સુખદ સમાચાર કે ઘટના તમારો દિવસ સુંદર બનાવી શકે છે. ભાગ્યનો સાથ મળવાથી જરૂરી કામ સમયસર પૂરા થશે. આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેત છે. મિત્રોનો સહયોગ મળશે અને લાંબા સમયથી અટવાએલા કામ આગળ વધી શકે છે. સરકારી બાબતોમાં સફળતા મળવાની શક્યતા છે, પરંતુ ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. તમારો શુભ અંક 3 અને શુભ રંગ ગોલ્ડન રહેશે.
8/11
નોકરીમાં તમારી ક્ષમતા અનુસાર જવાબદારી મળી શકે છે. વેપારીઓને મુસાફરી કરવી પડી શકે છે. પેટ સંબંધિત તકલીફ કે એલર્જી પરેશાન કરી શકે છે અને આળસ પણ રહેશે. પ્રેમસંબંધોમાં નિરાશા આવી શકે છે, જોકે પરિણીત લોકો વચ્ચેની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે. તમારો શુભ અંક 27 અને શુભ રંગ વાયોલેટ રહેશે.
ADVERTISEMENT
9/11
10/11
પ્રોપર્ટી કે પૈતૃક સંપત્તિ સંબંધિત કામમાં અડચણ આવવાથી તણાવ વધી શકે છે. આવા મામલામાં ધીરજ રાખો અને ઉતાવળ ન કરો. જો કોઈ સરકારી બાબતે પરેશાની ચાલી રહી હોય તો તેના ઉકેલ માટે વધારાના પ્રયાસો કરવા પડી શકે છે. સંતાન સંબંધિત સમસ્યામાં તમારો સહયોગ ખૂબ મદદરૂપ સાબિત થશે. તમારો શુભ અંક 12 અને શુભ રંગ લેમન રહેશે.
ADVERTISEMENT
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ