ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / ફીચર ફોનવાળાઓ માટે ખુશખબરી, હવે નેટ વગર થશે UPI ટ્રાન્ઝેક્શન

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / ફીચર ફોનવાળાઓ માટે ખુશખબરી, હવે નેટ વગર થશે UPI ટ્રાન્ઝેક્શન

Last Updated: 11:34 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PhonePeએ ફીચર ફોન યુઝર્સ માટે UPI 123Pay સર્વિસ લોન્ચ કરી છે. જેનાથી ઈન્ટરનેટ વગર પણ પૈસા મોકલી-મેળવી શકાશે. આ સુવિધા Nokia, Lava જેવા ફોનમાં ઉપલબ્ધ થઈ રહી છે.

1/6

photoStories-logo

1. PhonePeનું નવું ફીચર

PhonePeએ ફીચર ફોન યુઝર્સ માટે UPI 123Pay સર્વિસ લોન્ચ કરી છે. જેનાથી ઈન્ટરનેટ વગર પણ પૈસા મોકલી-મેળવી શકાશે. આ સુવિધા Nokia, Lava જેવા ફોનમાં ઉપલબ્ધ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ફીચર ફોન

આ સર્વિસની મદદથી ફીચર ફોનવાળા લોકો પણ ઈન્ટરનેટ વગર પૈસા મોકલી અને મેળવી શકશે. જેમાં બેંક બેલેન્સ ચેક કરવું અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોવી પણ શક્ય બનશે.જેમાં પૈસા મોકલવા માટે મોબાઈલ નંબર અથવા UPI IDનો ઉપયોગ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કેવી રીતે કામ કરશે?

UPI 123Pay સંપૂર્ણરીતે ઈન્ટરનેટ વગર કામ કરે છે. યુઝરને મોબાઈલ નંબર કે UPI ID દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા મળે છે. જેમાં ભવિષ્યમાં ફોનપે આ સર્વિસમાં બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ અને આધાર બેસ્ડ UPI રજિસ્ટ્રેશન જેવી સુવિધાઓ ઉમેરવાની યોજના ધરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કયા ફોનમાં મળશે સુવિધા ?

આ સુવિધા Nokia, HMD, Lava અને itel જેવા ફીચર ફોન બ્રાન્ડ્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં ટૂંક સમયમાં બીજી બ્રાન્ડ્સમાં પણ આ સુવિધા આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. રજિસ્ટ્રેશન આ રીતે કરવું

પહેલા PhonePeની 123UPI સર્વિસ ખોલો, બાદમાં પોતાની બેંક સિલેક્ટ કરો. ડેબિટ કાર્ડના છેલ્લા 6 અંક અને એક્સપાયરી ડેટ દાખલ કર્યા પછી UPI PIN સેટ કરો. એકવાર રજિસ્ટ્રેશન પૂરું થઈ જાય બાદમાં ફીચર ફોનથી પણ ઈન્ટરનેટ વગર UPI ટ્રાન્ઝેક્શન કરી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ લોકો માટે ખાસ ઉપયોગી

PhonePeનું આ પગલું એવા લોકો માટે ખાસ ઉપયોગી છે જેમની પાસે સ્માર્ટફોન કે નિયમિત ઈન્ટરનેટની સુવિધા નથી. હવે તેઓ પણ કેશલેસ પેમેન્ટનો લાભ સરળતાથી લઈ શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PhonePe 123Pay feature phone service
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ