ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના જાતકોને થશે લાભ, પણ આ ત્રણ રાશિએ સાચવવું, વાંચો 1 સપ્ટેમ્બરનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / આ રાશિના જાતકોને થશે લાભ, પણ આ ત્રણ રાશિએ સાચવવું, વાંચો 1 સપ્ટેમ્બરનું રાશિફળ

Last Updated: 10:47 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ મંગળવાર (1 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

01 09 2026 મંગળવાર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ પાંચમ, નક્ષત્ર અશ્વિની, યોગ વૃદ્ધિ, કરણ કૌલવ, રાશિ મેષ (અ.લ.ઈ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને પહેલી સપ્ટેમ્બરે કામકાજમાં સફળતા મળશે, કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ જણાય, વાદવિવાદમાં કાળજી રાખવી, સંતાનની પ્રગતિ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ, વ, ઉ)

શેરબજારમાં રોકાણ કરતી વખતે ખાસ સાવધાની રાખવી. સંયુક્ત મિલકત સંબંધિત કામોમાં વિલંબ થઈ શકે છે. નવા પ્રલોભનોથી દૂર રહેવું અને આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક, છ, ઘ)

જૂના પ્રશ્નો ઉકેલવાની તક મળશે. વડીલોના આશીર્વાદ અને સહકારથી મનોબળ વધશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. કાર્યક્ષેત્રે લાભ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ, હ)

અધિકારી વર્ગનો સહયોગ મળશે. વિદેશ સંબંધિત કામકાજમાં લાભ થઈ શકે છે. મૂડી રોકાણ માટે સમય અનુકૂળ છે, પરંતુ કાનૂની બાબતોમાં સાવચેતી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ, ટ)

સંપત્તિ સંબંધિત કાર્યોમાં અવરોધ આવી શકે છે. મશીનરી અને વાહન સંબંધિત કામોમાં લાભ થશે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન વધશે. સંતાન બાબતે સારા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ, ઠ, ણ)

મોડી રાત સુધી જાગવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. રોકાણ માટે સમય સામાન્ય રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ મહેનત કરવી. પરદેશમાં રહેતા સંતાનથી સુખ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર, ત)

નોકરી-ધંધામાં લાભની શક્યતા છે. આર્થિક બાબતોમાં સારા પરિણામો મળશે. પિતરાઈ ભાઈઓનો સહકાર મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થતાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન, ય)

જૂની ઉઘરાણીમાં સફળતા મળી શકે છે. શેરબજારમાંથી લાભની શક્યતા છે. કામકાજમાં નવી તકો મળશે. જોકે પારિવારિક વાતાવરણમાં તણાવ અને અશાંતિથી સાવચેત રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ, ધ, ફ, ઢ)

નોકરી-ધંધામાં પરિવર્તનના યોગ છે. વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થશે. હરીફ વર્ગથી સાવચેત રહીને કામ કરવું. પ્રગતિ અને ભાગ્યોદય માટે સમય ઉત્તમ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ, જ)

પરદેશમાં વસતા સ્વજનો તરફથી લાભ મળી શકે છે. મોસાળ પક્ષ તરફથી માન-સન્માન મળશે. અટવાયેલા કામોમાં રાહત મળશે. વાદવિવાદથી દૂર રહેવું અને શાંતિ જાળવવી.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ, સ, ષ, શ)

આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવી. ધંધાકીય નિર્ણયો લેતા વડીલોની સલાહ લેવી. મહેનત પ્રમાણે સારું પરિણામ મળશે. સંતાન સાથે વૈચારિક મતભેદ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ, ચ, ઝ, થ)

પરિવારમાં વિવાદથી દૂર રહેવું. નોકરી કરતી બહેનોની પ્રગતિ થશે. નાના-મોટા રોકાણમાં લાભની શક્યતા છે. જમીનની લે-વેચ સંબંધિત કાર્યોમાં સારા પરિણામો મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 1 September 2026 Aaj nu Rashifal Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ