ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8th Pay Commissionને લઈ મોટા સમાચાર, ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે કર્મચારીઓનો પગાર?
5 ફોટો ગેલેરી
Last Updated: 05:31 PM, 1 September 2026
1/5
દેશના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ (8th Pay Commission) મોટી ખુશખબર લઈને આવી શકે છે. નવા પગાર ધોરણને લઈને કર્મચારી સંઘો દ્વારા પગાર વધારાથી લઈને પેન્શન અને વિવિધ ભથ્થાઓ અંગે પંચ સમક્ષ અનેક મહત્વની માંગણીઓ મૂકવામાં આવી છે. આ જ શ્રેણીમાં પગાર પંચની ટીમ હાલ રાજસ્થાનના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે, જ્યાં કર્મચારી યુનિયનો, પેન્શનર એસોસિએશન્સ અને અન્ય હિતધારકો સાથે તીવ્ર વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે.
2/5
ADVERTISEMENT
3/5
આ બેઠકમાં સૌથી અગત્યનો મુદ્દો 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) રહ્યો છે, જેના આધારે નવું વેતન પંચ લાગુ થતાં કર્મચારીઓના મૂળ પગાર (Basic Pay) માં સુધારો ગણવામાં આવે છે. આ ઉપરાંત વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થું (DA), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં વધારો, સુધારેલું પેન્શન માળખું અને અન્ય સરકારી ભથ્થાઓને વધુ સ્પર્ધાત્મક બનાવવાની માંગણીઓ મૂકવામાં આવી છે.
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ