ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી પર ચંદ્ર ઉચ્ચ રાશિ વૃષભ, ગુરુ ઉચ્ચ રાશિ કર્ક અને સૂર્ય સ્વરાશિ સિંહમાં રહેશે
5 ફોટો ગેલેરી
Last Updated: 04:19 PM, 1 September 2026
1/5
આ વર્ષે 4 સપ્ટેમ્બર 2026ના રોજ ઉજવાનારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના મહાપર્વ પર આકાશી મંડળમાં અનેક દુર્લભ અને અત્યંત શુભ સંયોગો સર્જાવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રના ગણિત અનુસાર, આ દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં અને ગુરુ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ કર્ક સાથે બિરાજમાન રહેશે. આ ઉપરાંત, સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં રહેશે, જ્યાં બુધ, સૂર્ય અને કેતુની ત્રિગ્રહી યુતિ પણ રચાશે. તેની સાથોસાથ મંગળ અને શુક્રની વિશેષ સ્થિતિને કારણે 'નવપંચમ રાજયોગ' નું નિર્માણ થઈ રહ્યું છે.
2/5
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ