ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:16 PM, 1 September 2026
1/7
કૈંચી ધામના નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં ખૂબ ચર્ચામાં છે અને તેને બોલિવુડની અનેક મોટી હિટ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. બાબા હનુમાનજીના ખુબ મોટા ભક્ત હતા અને અનેક અનુયાયીઓ તેમને હનુમાનજીનો અવતાર માનતા. આજે પણ તેમની વાણી લોકોને માર્ગદર્શન આપે છે. બાબાએ એક વખત કહ્યું હતું કે અમુક વસ્તુઓનું અચાનક દેખાવું ખૂબ શુભ હોય છે અને તે જીવનમાં સારા દિવસોની શરૂઆતનો સંકેત આપે છે. ચાલો તેના વિષે જાણીએ.
2/7
નીમ કરોલી બાબા અનુસાર સ્વપ્નમાં પિતૃ કે ઈષ્ટદેવના દર્શન થવા એ ખુબ દુર્લભ અને મંગલ સંકેત છે. જો પિતૃ હસતા, આશીર્વાદ આપતા કે પ્રસન્ન ભાવે દેખાય તો તે જીવનમાં સકારાત્મક ફેરફારની શરૂઆત માનવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે કોઈ મોટું કાર્ય પૂર્ણ થવાની તૈયારી હોય ત્યારે પિતૃ સ્વપ્નમાં આવીને તેની જાણ કરાવે છે.
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ