બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / સ્માર્ટ ટીવીથી લઈને એર કંડિશનર સુધી, અહીં સસ્તી કિંમતમાં મળી રહ્યો છે સમાન, તમે પણ ફટાફટ લઈ લો લાભ

વાત ફાયદાની / સ્માર્ટ ટીવીથી લઈને એર કંડિશનર સુધી, અહીં સસ્તી કિંમતમાં મળી રહ્યો છે સમાન, તમે પણ ફટાફટ લઈ લો લાભ

Jinal Chauhan

Last Updated: 09:49 AM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે દશેરા, ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ પહેલા શરૂ થયેલો મેગા સેલ હવે 23 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે.

ટાટા ગ્રુપની ઈલેક્ટ્રોનિક રિટેલ ચેઈન ક્રોમાએ આ વર્ષે ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ સેલ શરૂ કર્યો છે. દશેરા, ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ પહેલા શરૂ થયેલો આ મેગા સેલ હવે 23 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે. ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર 35% સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ, 20% સુધીનું કેશબેક, એક્સચેન્જ ઑફર્સ અને સરળ EMIની ઓફર કરવામાં આવે છે.

Untitled design (36)

બીજે ક્યાં ઓનલાઈન ખરીદી?

તહેવારોને ધ્યાનમાં રાખીને ક્રોમાએ 560થી વધુ સ્ટોર્સ અને 200થી વધુ શહેરોમાં ફેસેલિટી આપી છે. આટલું જ નહીં ગ્રાહકો croma.com અને Tata Neu એપ દ્વારા ઓનલાઈન ખરીદી કરી શકે છે.

vtv_app_add.width-800

આ પણ વાંચોઃ સૌથી સસ્તામાં ખરીદો iPhone 17, આવતીકાલથી સેલ શરૂ, આટલા હજારનું ડિસ્કાઉન્ટ

ફ્રી ડિલેવરી ઈન્સ્ટોલેશન

સ્ટોરમાંથી ખરીદશો કે ઓનલાઈન ખરીદશો બન્ને જગ્યાએ તમને ઓફર અને સેવિંગનો ફાયદો મળશે. આ સાથે જ ક્રોમાની કનેક્ટેડ એક્સપિરિયન્સથી ગ્રાહકો ઓનલાઈન રિસર્ચ અને રિઝર્વ કરી શકો છો, સ્ટોર પરથી પિક અપ લઈ શકો છો. પેપરલેસ ચેકઆઉટની સાથે સાથે ફ્રી ડિલેવરી ઈન્સ્ટોલેશનનો ફાયદો પણ મળે છે.

જાણો કેટલું છે ડિસ્કાઉન્ટ?

આ તહેવારોની સિઝનમાં ક્રોમા લગભગ દરેક જરૂરી તમામ ગેજેટ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

  • સ્માર્ટ ટીવી પર 35% સુધીનું ડિસ્કાઉન્ટ
  • સ્માર્ટફોન પર 15% સુધીનું ડિસ્કાઉન્ટ
  • રેફ્રિજરેટર પર 25% સુધીનું ડિસ્કાઉન્ટ
  • વોશિંગ મશીન પર 30% સુધીનું ડિસ્કાઉન્ટ
  • એર કંડિશનર પર 35% સુધીનું ડિસ્કાઉન્ટ
  • લેપટોપ પર 20% સુધીનું ઑફર
  • ઘર અને રસોડાના ઉપકરણો પર 35% સુધીનું ડિસ્કાઉન્ટ
  • હેડફોન અને ઇયરફોન પર 45% સુધીનું ડિસ્કાઉન્ટ
  • હોમ ઑડિઓ ઉત્પાદનો પર 30% સુધીનું ઑફર
  • હમણા જ થયેલા GST ઘટાડાથી ટીવી અને AC જેવા મોંઘા ઉત્પાદનો વધુ સસ્તા બન્યા છે.

ફ્લિપકાર્ટ અને એમેઝોન પર પણ સેલ ચાલી રહ્યો છે.Amazon Great Indian Festival Sale 2025 પર પણ તમને ઘણી ઈલેક્ટ્રિક આઈટમ્સ પર તમને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025 પર સ્માર્ટફોન ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ સેલમાં તમને બેંક અને ક્રેડિટ કાર્ડ ઑફર્સ પણ આપવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smart TV Air Conditioners Croma Diwali Sale 2025
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ