ઘરે બેઠા ચેન્જ કરો વોટર આઇડીનું એડ્રેસ, નહીં ખર્ચ કરવા પડે રૂપિયા

ચૂંટણીમાં વોટર આઇડી કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. સાથે જ વોટર આઇડી કાર્ડ બિલકુલ ઠીક હોવું જોઇએ. નહીં તો તમે મતદાન કરી શકો નહીં. મોટાભાગના લોકોની સાથે એક સામાન્ય સમસ્યા સર્જાય છે

અમદાવાદ એરપોર્ટને મળ્યું બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ, 24 કલાક રહેશે તૈનાત

અમદાવાદઃ એરપોર્ટને બોંબ ડિસ્પોઝલ સ્કવોડ મળ્યું છે. ઈમરજન્સી અને એલર્ટનાં સમયે બોંબ ડિસ્પોઝલ સ્કવોડની મદદ મળશે. બોંબ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ 24 કલાક એરપોર્ટ પર તૈનાત રહેશે અને ઈમરજન્સી કે એલર્ટ સમયે તેની મદદ લઈ શકાશે. સાથે બોંબ ડિસ્પોઝલ વેસેલ્સ અને અન્ય સામગ્રી પણ ફાળવવામાં આવી છે

જામનગરઃ માર્કેટિંગ યાર્ડનાં હોદ્દેદારોની ચૂંટણીમાં ખરાખરીનો જંગ, ભાજપન

જામનગર માર્કેટિંગ યાર્ડનાં હોદ્દેદારો માટે આજે ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. તો માર્કેટિંગ યાર્ડની સત્તા મેળવવામાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ આવ્યો છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનાં જ બે જૂથ વચ્ચે હરીફાઈ થઈ રહી છે. રાઘવજી પટેલ અને પૂર્વ

સાથે ના સૂવું રિલેશનશીપને બનાવશે હેપ્પી !

લગ્ન બાદ કપલ દરેક ચીજો શેર કરે છે. રૂમથી લઇને બેડ અને સામાન પણ. પરંતુ શું આ રિલેશન માટે સારું હોય છે? શું અલગ અલગ સૂવું મેરિડ કપલ માટે  વધારે સારું છે? ચલો તો આપણે જાણીએ.  એક યૂનિવર્સિટી તરફથી તાજેતરમાં જ એક સ્ટડી કરાવવામાં આવી છે. જે કપલ્સ પર આ સ્ટડી થઇ એમાંથી 30 40% ક

Video: જ્યારે સ્ટેજ પર શાહરૂખ ખાન અને આનંદ પીરામલ સાથે આવ્યા અને પછી...

મુંબઇ: ઇશા અંબાણી અને આનંદ પીરામલની પ્રી વેડિંગ સેરેમની ઉદેયપુરમાં ચાલી રહી છે. 3 દિવસથી ચાલી રહેલી આ પ્રી વેડિંગ સેરેમનીમાં આખું બોલીવુડ ઉમટ્યું છે. અહીંયા શાહરૂખ ખાન, સલમાન ખાન, કરણ જોહર સહિત ઘ

શિવપાલ યાદવનું મોટું નિવેદન,"બાબરી મસ્જીદને બદલે રામ મંદિર ના થવું જોઇએ"

સમાજવાદી પાર્ટી સાથે બળવો કરીને પોતાની નવી પાર્ટી પ્રગતિશીલ સમાજવાર્દી પાર્ટી (લોહિયા) બનાવનાર શિવપાલ યાદવે લખનઉમાં જનાક્રોશ રેલીને આધારે પોતાની તાકાત દેખાડી. આ દરમ્યાન શિવપાલે કહ્યું કે, અયોધ્યા

ઘરમાં Wifiની સ્પીડને આ 5 સ્ટેપ્સથી આવી રીતે વધારો

ઇન્ટરનેટ આજે આપણી લાઇફનો મહત્વનો ભાગ છે. એવામાં જો આજે ઇન્ટરનેટ ફાસ્ટ સ્પીડમાં મળતું નથી તો આપણને સમસ્યા થવા લાગે છે. આજે અમે અહીંયા કેટલીક એવી ચીજો માટે જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે તમારી

કેરલે સર્જ્યો નવો રેકોર્ડ, બન્યું 4 ઇન્ટરનેશનલ એરપોર્ટવાળું પ્રથમ રાજ્ય

કેરલનાં મુખ્યમંત્રી પિનારાઇ વિજયન અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ રવિવારનાં રોજ કન્નૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. કન્નૂર એરપોર્ટ સાથે જ કેરલ ભારતનું પહેલું એક એવું ર

ઉપસેના પ્રમુખની પાક.ને ચેતવણી,'નાપાક હરકત કરી તો ફરી વાર થશે સર્જીકલ સ્ટ્રાઇક'

બે વર્ષ પહેલાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કશ્મીરની અંદર ઘૂસીને કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇકનો મુદ્દો એક વાર ફરીથી ગરમાયો છે. સેના પ્રમુખ બિપિન રાવતનાં નિવેદન બાદ હવે ઉપ સેના પ્રમુખ લેફ્

બટાકાની ચિપ્સ જોઇને શા માટે આપણું મન લલચાઇ જાય છે?

તમે ધ્યાનમાં લીધું હોય તો તમારું પેટ ભરેલું હશે છતાં પણ બટાકાની ચિપ્સ જોઇને તમારું મન લલચાઇ જાય છે. ત્યારે આપણે કોઇ કારણ વગર સતત એક પછી એક ખાધા જ કરીએ છીએ. તો આજે જાણો આવું કેમ થાય છે. શા માટે આપ

મનરેગાનું વેતન ચૂકવવામાં ગુજરાત 16માં સ્થાને, સરકારની જાહેરાત માત્ર કાગળ પર

મનરેગા હેઠલ વેતન ચૂકવવામાં ગુજરાત 16મા સ્થાને હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. શ્રમિકોને દૈનિક મજૂરી દર ચૂકવવામાં કોંગ્રેસ 194 રૂપિયા સાથે 16મા સ્થાને છે.

ગુજરાત સરકારની અછતગ્રસ્ત

ઇશા અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં બેયોન્સે કર્યું પર્ફોમન્સ, ફી જાણીને ચોંકી જશો

મુંબઇ: ઇન્ટરનેશનલ સ્ટાર બેયોન્સે ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં જોરદાર જાન્સ પર્ફોમન્સ આપ્યું. ઉદેયપુરમાં સંગીત સેરેમની દરમિયાન સિંગર બેયોન્સ 60 ડાન્સર્સની સાથે પર્ફોમન્સ કરતી જોવા મળી. બેય


Recent Story

Popular Story