કેનેડાના PM જસ્ટિન ટ્રૂડો આજથી ભારત પ્રવાસે, અમદાવાદની લઇ શકે છે મુલાકાત

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો ભારતની સાત દિવસના પ્રવાસ માટે આજે દિલ્લી પહોંચશે. ટ્ર્ડોના આ પ્રવાસ પહેલા બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક થઇ હતી, જેમાં રક્ષા અને આંતકવાદની વિરુદ્ઘ કાર્યવાહી સાથે સહયોગ વધારવા, વેપાર અને નિવેશ

'કામ મેળવવા માટે એક્ટર પણ પ્રોડ્યુસર સાથે સંબંધ બાંધે છે'

હોલિવૂડ પ્રોડ્યુસર હાર્વી વિન્સ્ટીન પર યોન શોષણના આરોપનો મામલો ગયા વર્ષે ચર્ચામાં હતો. હવે બોલિવૂડમાં પણ ઘણા હાર્વી વિન્સ્ટીન હોવાની ચર્ચા છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન એકતા કપૂરે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. એકતા કપૂરે કહ્યું છે કે, ‘માત્ર પ્રોડ્યુસર કે પાવરફુલ લોકો

પાટણ ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત આગેવાનનું સારવાર દરમ્યાન મોત

પાટણ જિલ્લા કલેક્ટર કચેરી આગળ જમીન બાબતે સરકારી બહાનાબાજીથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કરનારા દલિત આગેવાને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. તેઓ શરીરે 70 ટકા દાઝી ગયા હતા અને એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. ત્

પાટણ આત્મવિલોપનનો મામલો,ઘટના પહેલાનો VIDEO થયો વાયરલ

પાટણમાં આત્મવિલોપનના મામલે દલિત આગેવાનોનો એક વીડિયો વાયરલ થયો છે.આ વીડિયો આત્મવિલોપનની ઘટના પહેલાનો છે.જેમાં કેટલાક દલિત આગેવાનો આત્મવિલોપનની ઘટના પહેલા કલેક્ટરને મળવા માટે પહોંચ્યા હતા. જો કે,સમગ્ર મામલે કલેક્ટર દ્વારા આશ્વાસન આપવામાં આવે તો આ કાર્યક્રમ રદ્દ કરવાનું જણાવ્યું હતુ

CM રૂપાણી આવતી કાલથી રાજકોટની મુલાકાતે,વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલથી બે દિવસ રાજકોટની મુલાકાતે આવનાર છે. જેમાં તેમના દ્વારા વિવિધ વિભાગના જુદા-જુદા 175 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે. જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે રવિવાર

ડોક્ટરની અછત મુદ્દે કોંગ્રેસી ધારાસભ્યના પ્રતિક ઉપવાસ

ગીર સોમનાથના ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે.ઉનામાં આવેલી સરકારી CSC હોસ્પિટલમાં ડોક્ટરોની અછત હોવાના કારણે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે.મહત્વનુ છે કે,20 દિવસ પહેલા પૂજાભાઈ વંશ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. 

ત્યારે ડોક્ટરોની અછત હોવાના કારણે દર્દીઓ

ભૂલતા નહીં, 31 માર્ચ પહેલા આધારથી લિંક કરાવી લો આ વસ્તુ

12 અંકોનો આધાર નંબરને પાન કાર્ડ, મોબાઇલ સિમ, બેંક અકાઉન્ટ, પીપીએફ અકાઉન્ટની સાથે જ સોશિયલ સિક્યોરિટી સ્કીમની સાથે લિંક કરવું જરૂરી છે. મોટાભાગની સેવાઓને લિંક કરવાની તારીખ આગળ વધારી દીધી છે. આ વખતે પણ જો તમે આધારને લિંક કરવાનું ભૂલી ગયા છો તો તમારે મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

રાહુલે બનાવી નવી સંચાલન સમિતિ, સોનિયા-મનમોહન પણ સામેલ

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના આગામી પૂર્ણ સત્ર માટે નવી સંચાલન સમિતિનું ગઠન કર્યું છે. 34 સભ્યોની આ કમિટીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટની, અહમદ પટેલ, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, પૂર્વ નાણામંત

સુરતના અડાજણમાં વોચમેને 3 બાળકો સાથે આચર્યું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

સુરતમાં બાળકો સાથે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યનો વધુ એક બનાવ સામે આવ્યો છે.3 બાળક પર પૂજારી દ્વારા સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ઘટનાને હજુ 24 કલાક નથી વિત્યા ત્યાં અડાજણ વિસ્તારમાં આવેલી રાજહંસ સોસાયટીના વોચમેન પર 3 બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે.

Good News: ડિઝલ થયું 1 રૂપિયાથી પણ સસ્તું, જાણો પેટ્રોલનો ભાવ

પેટ્રોલ ડિઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ભલે તમને રાહત ના માળી હોય, પરંતુ કાચા તેલે તમારા માટે આ કામ કરી નાંખ્યું છે. કાચા તેલની કિંમતોમાં સતત આવી રહેલી કમીના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કાપ મૂકાઇ રહ્યો છે. 

7 ફેબ્રુઆરીથી લઇને અત્યાર સુધી ડિઝલની કિંમતોમાં 1.02 રૂપિ

ડ્રગ્સ વિભાગના દરોડા,નકલી દવા બનાવતી ફેક્ટરી કરી સીલ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ગલશહીદમાં તંત્ર અને ડ્રગ્સ વિભાગની ટીમે એક નકલી દવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.DK ફાર્મા નામની આ દવાની ફેક્ટરીમાં જ્યારે દરોડા પાડવામાં આવ્યા.ત્યારે ફેક્ટરીમાં મોટી સંખ્યામાં દવાઓ બનાવવામાં આવી રહી હતી.બે ડઝનથી વધુ મહિલાઓ અને પુરૂષો નકલી દવાઓ બનાવી રહ્યા હતા. 

વિધાનસભા સત્ર પહેલા કામકાજ સમિતિની જાહેરાત, કોંગ્રેસના 5 સભ્યોને મળ્યુ સ્થાન

ગાંધીનગર: વિધાનસભાના સત્ર પહેલા કામકાજ સમિતી માટે સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભામાં કામકાજના સમિતિમાં કોંગ્રેસના વધારે સભ્યોને સ્થાન આપવામાં આવ્યુ છે.

સમિતીમાં પ્રથમ વખત કોંગ્રેસના 5 સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, શૈલેષ પરેમા


Recent Story

Popular Story