ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
400 રૂપિયા ખર્ચીને મહિલા માલામાલ થઇ
અમેરિકાના મિશીગનમાં રહેતી આ મહિલાએ 400 રૂપિયાના કૂપનની અવેજમાં લૉટરીની ટીકિટ ખરીદી હતી. જો કે, તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. મહિલાએ પોતાની કારની અંદર બેસીને લૉટરીની વિનિંગ એમાઉન્ટની તપાસ કરી. જ્યારે તેમણે જોયુ કે મહિલા અઢી કરોડ રૂપિયાની લૉટરી જીતી ગઇ છે તો તેમને વિશ્વાસ જ ના થયો. મહિલાએ ત્યારબાદ ઘણી વખત ટીકિટની તપાસ કરી અને લૉટરી એપ પર જઇને પણ કન્ફર્મ કર્યુ.
ADVERTISEMENT

મહિલાઓએ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી ખુશી
ADVERTISEMENT
ઘણી વખત તપાસ કર્યા બાદ પણ પુષ્ટિ થઇ કે મહિલાએ ખરેખર કરોડો રૂપિયાની લૉટરી રકમ જીતી છે. ત્યારબાદ મહિલાએ આ વાતની સુચના પોતાના મિત્રો અને પરિવારજનોને આપી. જેને સાંભળીને તેના મિત્રોની ખુશીનુ કોઈ ઠેકાણુ ના રહ્યું. 41 વર્ષની મહિલાએ જણાવ્યું કે તેઓ આ રકમને જીત્યા બાદ પોતાના બિલની ચૂકવણી કરશે. તેમની હોલિડે પર પણ જવાની યોજના છે. આ સિવાય મહિલા જીતેલી રકમને સેવિંગ્સ તરીકે રાખશે.

ADVERTISEMENT
જ્યારે બે વખત શખ્સે જીતી લૉટરી
આ મહિલાએ લૉટરીનો કેશવર્ડ ટાઈમ્સ 5 ટીકિટ ન્યુજર્સીના ટ્રેન્ટન શહેરમાંથી ખરીદ્યુ હતુ. UPI.com મુજબ, આ મહિનાની શરૂઆતમાં મિશીગનમાં રહેતા વધુ એક શખ્સનુ નસીબ ચમક્યુ હતુ. આ શખ્સે મિશીગન લૉટરીમાંથી બે એક જ પ્રકારની ટીકિટ ખરીદી હતી. આ બંને ટીકિટમાંથી શખ્સે જેકપોટ રકમ જીતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT