ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે, આ રાશિના જાતકોએ વિવાદિત કાર્યોથી દૂર રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે, આ રાશિના જાતકોએ વિવાદિત કાર્યોથી દૂર રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Last Updated: 10:00 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ રવિવાર (11 ઓક્ટોબર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

11 10 2026 રવિવાર, માસ આસો, પક્ષ સુદ, તિથિ એકમ, નક્ષત્ર ચિત્રા, યોગ વૈધૃતિ, કરણ કિન્સ્તુઘ્ન સવારે 9:20 પછી બવ, રાશિ કન્યા (પ.ઠ.ણ.) સવારે 10:03 પછી તુલા (ર.ત.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં ઉચાટ જણાશે, ઉશકેરાટના કારણે વાણીમાં દોષ જણાશે, વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક ચિંતા ઓ રહેશે, પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે, કામકાજમાં ઓછો સહયોગ મળશે, પરિવારની વિરુદ્ધ જઈ કામ કરવું નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામના ભારને હળવો કરી શકશો, સહ કર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે, નાના સાથીઓથી સંભાળવું, સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું, ધન કરતાં પરિવાર મહત્વનો છે તેનું ધ્યાન રાખો, જમીન મકાનના કામમાં ચિંતા રહેશે, પરિવારના પ્રશ્નોમાં સમાધાન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા અને વ્યથાઓ હળવી બનશે, પરચુરણ ધંધામાં સારો લાભ થશે, દલાલીવાળા કામથી લેણું જણાશે, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધર્મ કાર્ય માટે બહાર જવું પડે, સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે, આજે ઉત્તમ આનંદ મેળવી શકશો, ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે, તબિયત બાબતે કાળજી રાખવી, કામ વધારે છતાંય આનંદ જણાશે, મનોકામનાની પૂર્તિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા જ વિચારો તમને ખોટા લાગશે, અંતર આત્માના અવાજને ઓળખતા શીખો, માનસિક શ્રમથી થાક અનુભવશો, ગણતરીપૂર્વક કામ નહીં થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં, વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી, સગા સંબંધીઓમાં તણાવ જણાશે, તણાવપૂર્ણ સંબંધોમાં સાચવીને કામ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે, થોડી બેચેની અને કામની ચિંતા રહેશે, અગત્યના નિર્ણયો સાચવીને કરવા, કામકાજમાં સંભાળીને કામ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાગણીશીલ સ્વભાવથી નુકસાન થશે, થોડા વ્યવહારુ બનો, ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, નજીકના સગા કે મિત્રોને મળવાનું થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આજના દિવસે કામની હળવાશ અનુભવશો, વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો, દૈનિક વ્યવસાયથી લાભ થશે, આનંદપૂર્વક દિવસ પસાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 11-october- 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ