ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:28 PM, 8 October 2026
ADVERTISEMENT
દેશમાં વેપાર-ધંધાને પ્રોત્સાહન આપવા અને કરદાતાઓ માટે કાનૂની ગૂંચવણો ઘટાડવાના હેતુથી GST કાઉન્સિલે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં યોજાયેલી 57મી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે GST કાયદા હેઠળ ટેક્સ અધિકારીઓ કરદાતાઓની સીધી ધરપકડ કરી શકશે નહીં. આ ઉપરાંત, કાનૂની કાર્યવાહી (Prosecution) હાથ ધરવા માટેની ન્યૂનતમ મર્યાદા 1 કરોડ રૂપિયાથી પાંચ ગણી વધારીને 5 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | 57th GST Council meeting | Union Finance Minister Nirmala Sitharaman says, "No MDR-related discussions took place in the meeting..." https://t.co/mkh49aUCgS
— ANI (@ANI) October 8, 2026
ADVERTISEMENT
ગુરુવારે યોજાયેલી આ મહત્વની બેઠકમાં GSTના નિયમોનું પાલન સરળ બનાવવા અને બિનજરૂરી કાનૂની વિવાદોને રોકવા માટે ઘણા સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ બેઠકમાં ટેક્સના દરો (Rates) માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય નાણાં મંત્રીની આગેવાનીમાં લેવાયેલા નિર્ણય મુજબ, ગુનાઓ માટે આપવામાં આવતી ન્યૂનતમ સજાની જોગવાઈ પણ હટાવી દેવામાં આવી છે. હવે દંડ, જેલની સજા કે બંને અંગેનો નિર્ણય ન્યાયપાલિકા (Judiciary) પોતાની વિવેકબુદ્ધિથી નક્કી કરશે.
#WATCH | Delhi | 57th GST Council meeting | Union Finance Minister Nirmala Sitharaman says, "We will take rate changes only once a year, and it will come up for a decision from 1 April only. Beyond the decisions of the GST Council, I would like to announce an initiative of the Central Government. The faceless approach adopted in the Income Tax Department has been appreciated by taxpayers. Drawing on that experience, we now intend to take this reform forward in the CGST administration. This was not an agenda item in today's meeting. This is not a subject of the GST Council's meeting today. We are taking this opportunity to announce it. That is why I am saying that, beyond the decisions of today's GST Council, I would like to announce this initiative from the Central Government..."
— ANI (@ANI) October 8, 2026
ADVERTISEMENT
ના નાના વિવાદો અને ભૂલો પર વસૂલવામાં આવતા સામાન્ય દંડની રકમમાં કાઉન્સિલે નોંધપાત્ર ઘટાડો કર્યો છે. અગાઉ જે ગુનાઓ માટે ચોક્કસ દંડ નક્કી ન હોતો, ત્યાં સામાન્ય રીતે 25000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવતો હતો, જેને હવે ઘટાડીને 10000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. મોડા નોટિસ કે ફાઇલિંગ માટે પણ યોગ્ય રાહત આપવાની જોગવાઈઓ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | 57th GST Council meeting | Union Finance Minister Nirmala Sitharaman says, "There was an agenda on amending Section 16(2)(c) of the CGST Act, where the ITC passed on to the final genuine taxpayer was blocked or reversed. When any one of the suppliers in the value chain allegedly failed to deposit the ITC accrued or passed on fake ITC...Currently, the ITC is blocked even when the recipient taxpayer is in possession of the invoice, has received the supply, and has himself paid the tax amounts to the suppliers, on the ground that if any supplier at any level in the supply chain is found non-compliant, the problem starts from there. This creates challenges for taxpayers. It needs to be rationalised. The Council today deliberated on the issue and discussed ways to address this anomaly. This involved balancing the concerns of genuine taxpayers while also curtailing the misuse of ITC. Upon the suggestions of several states, and in the spirit of cooperative federalism, it was decided to have an officers' committee to examine this further...We proposed that we should limit it to the one next to the taxpayer and not go to the entire chain. But because today some states have requested, in the spirit of cooperative federalism, we've agreed to have an officers' committee to examine this further...The committee of officers will submit its report within three months, and it will be immediately placed before the Council for a final decision, so that whatever the decision may be, I can't pre-empt it. That also becomes a part of the 1 April 2027 onwards implementation agenda. No GST rates have been changed at this meeting, which I've already said earlier"
— ANI (@ANI) October 8, 2026
આ પણ વાંચોઃ બિઝનેસ / ચીનમાં મંદી અને EV ખર્ચે વધારી મુશ્કેલી, આ કંપનીમાં 1 લાખ કર્મચારીઓની નોકરીઓમાં મુકાશે કાપ
ADVERTISEMENT
કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે જે કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ કરે છે, ચૂકવણીમાં ભૂલો કરે છે કે ટેક્સ ભરવામાં સમય લગાડે છે, તેમની પાસેથી વ્યાજ અને પ્રમાણસર દંડ વસૂલવામાં આવશે. જોકે, માત્ર દંડ સિવાય તેમના વિરુદ્ધ અન્ય કોઈ પણ પ્રકારના કઠોર કે સખત પગલાં ભરવામાં આવશે નહીં. આ બેઠકમાં નાના કરદાતાઓ, કર્મચારીઓના વીમા પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અને બિઝનેસ સુગમતા વધારવા અંગે પણ ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | 57th GST Council meeting | Union Finance Minister Nirmala Sitharaman says, "In today's set of agenda, in fact, I can say all of them have been agreed to, except for two, where a committee is formed...If everything is agreed, on two, where we have agreed for a committee to look into it and come back. Even on those two, I have said within three months they should come back. We will hold a GST Council meeting immediately after that. That will also get implemented from 1st April 2027. Every one of the agenda items of today in the process reform will be implemented from 1st April 2027..."
— ANI (@ANI) October 8, 2026
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT