ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / તો ઉપડો હવે ફરવા! ગુજરાતના અભયારણ્ય-નેશનલ પાર્ક મૂકાશે ખુલ્લા, પરમિટ કેવી રીતે મેળવવી?
Last Updated: 03:52 PM, 8 October 2026
ADVERTISEMENT
આગામી તહેવારોને ધ્યાને રાખી વનવિભાગે અભયારણ્ય-નેશનલ પાર્ક ખુલ્લા મૂકવાનો નિર્ણય લીધો છે. 9 ઓક્ટોબરથી ગીરનું ઈકો ટુરિઝમ ઝોન પ્રવાસી માટે ખુલ્લું મૂકાશે. વન્ય પ્રાણીને ખલેલ ન પહોંચે તે પ્રકારે પ્રવાસીને પ્રવેશ અપાશે.
ADVERTISEMENT
પ્રવાસીઓ માટે ઓનલાઈન પરમિટ બુકિંગ શરૂ
વનવિભાગે પ્રવાસીઓ માટે ઓનલાઈન પરમિટ બુકિંગ શરૂ કર્યુ છે. પ્રવાસીઓ વનવિભાગની ઓફિશિયલ વેબસાઈટ પરથી પરમિટ બુક કરી શકાશે અને સિંહ દર્શન કરી શકશે.
ADVERTISEMENT
વધુ વાંચો : શ્રેયસ સ્કૂલ કેમ્પસ બહાર ત્રાટકેલા ચોરને આઈફોન નહીં, એન્ડ્રોઈડ ફોન જ પસંદ છે!
ચોમાસાની સીઝન દરમિયાન ગીર અભયારણ્ય બંધ રખાયું હતું.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ચોમાસાની સીઝન દરમિયાન ગીર અભયારણ્ય બંધ રખાયું હતું. હાલમાં રાજ્યમાં વરસાદની સિઝન પૂર્ણ થતાં તેમજ અભયારણ્ય- નેશનલ પાર્કમાં રોડ- રસ્તાની અનૂકુળતા બનતા પ્રવાસીઓ સહેલાઈથી પ્રવાસ કરી શકશે. આ નિર્ણયથી આ વિસ્તારમાં નાના -મોટા રોજગાર સાથે જોડાયેલા સ્થાનિકોને રોજગારી પણ મળી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT