ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કોણ છે યુટ્યુબર ધ્રુવ રાઠીની જર્મન પત્ની જૂલી? CJP પ્રદર્શન વચ્ચે જર્મન પત્ની જૂલી સાથેની ફિલ્મી લવ સ્ટોરી ફરી લાઇમલાઇટમાં

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / કોણ છે યુટ્યુબર ધ્રુવ રાઠીની જર્મન પત્ની જૂલી? CJP પ્રદર્શન વચ્ચે જર્મન પત્ની જૂલી સાથેની ફિલ્મી લવ સ્ટોરી ફરી લાઇમલાઇટમાં

Last Updated: 05:51 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી CJP પ્રદર્શનમાં સામેલ થવા માટે ભારત આવ્યા બાદ દિલ્હીમાં પોલીસ અટકાયતમાં લેવાતા અચાનક ચર્ચામાં આવ્યા છે.

1/5

photoStories-logo

1. કોણ છે યુટ્યુબર ધ્રુવ રાઠીની જર્મન પત્ની જૂલી? CJP પ્રદર્શન વચ્ચે જર્મન પત્ની જૂલી સાથેની ફિલ્મી લવ સ્ટોરી ફરી લાઇમલાઇટમાં

પ્રખ્યાત યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠી દિલ્હીમાં CJP પ્રદર્શનમાં ભાગ લેવા આવ્યા બાદ નજરકેદ (ડિટેન) થવાના કારણે અચાનક દેશભરમાં હેડલાઇન્સમાં છવાઈ ગયા છે. આ કાર્યવાહી બાદ ગુગલ અને સોશિયલ મીડિયા પર લોકો ધ્રુવ રાઠીની પર્સનલ લાઈફ અને તેમની પત્ની વિશે વ્યાપકપણે સર્ચ કરી રહ્યા છે. ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ દેખાતી ધ્રુવ રાઠીની પત્નીની લવ સ્ટોરી કોઈ બોલીવુડ ફિલ્મની સ્ક્રિપ્ટથી કમ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ટ્રામમાં મુલાકાતથી શરૂ થયું પ્રેમનું પ્રકરણ

ધ્રુવ રાઠીની પત્નીનું નામ જૂલી એલબીઆર-રાઠી છે, જેઓ મૂળ જર્મનીના નાગરિક છે અને તેમનો અભ્યાસ પણ જર્મનીમાં જ થયો છે. ધ્રુવ અને જૂલીની પ્રથમ મુલાકાત વર્ષ 2014 માં જર્મનીમાં થઈ હતી. તે સમયે ધ્રુવ પોતાની ઇન્ટર્નશિપ માટે જઈ રહ્યા હતા અને જૂલી પોતાની સ્કૂલ જવા માટે નીકળી હતી. જર્મનીની એક ટ્રામ (Tram) માં થયેલી આ અણધારી મુલાકાત ધીમે ધીમે ગાઢ દોસ્તી અને બાદમાં પ્રેમમાં પરિણમી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 7 વર્ષ ડેટિંગ બાદ 2021 માં કર્યા લગ્ન

આ પ્રેમી યુગલે આશરે 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2021 માં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. લગ્નના 3 વર્ષ બાદ, એટલે કે વર્ષ 2024 માં ધ્રુવ અને જૂલીએ પોતાના પ્રથમ બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હેલ્થકેર પ્રોફેશનલ અને પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર

જૂલી વ્યવસાયે હેલ્થકેર પ્રોફેશનલ હોવાની સાથે સાથે એક સફળ કન્ટેન્ટ ક્રિએટર પણ છે. ધ્રુવ અને જૂલી બંનેને વિશ્વભરમાં પ્રવાસ (ટ્રાવેલિંગ) કરવાનો ભારે શોખ છે. તેઓ અવારનવાર પોતાની સુંદર ટ્રાવેલ તસવીરો અને વ્લોગ્સ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઇન્સ્ટાગ્રામ પર 387K થી વધુ ફોલોઅર્સ

જૂલી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે, જ્યાં તેમના 387K થી વધુ ફોલોઅર્સ છે. સુંદરતા અને સ્ટાઇલમાં તેઓ કોઈ મોડલ કે અભિનેત્રીથી કમ નથી લાગતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

DhruvRathee JuliLbr DhruvRatheeWife
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ