ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / શું શિયાળામાં ઠંડી નહી પડે! અલ નીનો વધુ મજબૂત બનતા હવામાન પર મંડરાયો ખતરો

photo-story

5 ફોટો ગેલેરી

Science News / શું શિયાળામાં ઠંડી નહી પડે! અલ નીનો વધુ મજબૂત બનતા હવામાન પર મંડરાયો ખતરો

Last Updated: 06:25 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

El Niño: ડિસેમ્બરમાં અલ નીનો તેના સૌથી મજબૂત સ્તર સુધી પહોંચી શકે છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન રેકોર્ડ તોડવાની ધારણા છે, જેનાથી દુનિયાના અનેક હિસ્સામાં ગરમીમાં વધારો અને વરસાદની પેટર્નમાં ફેરફારથી ઘણા ભાગોમાં દુષ્કાળ અને પૂરનું જોખમ વધારે છે.

1/5

photoStories-logo

1. ભારતમાં ઠંડી કેવી પડશે?

WMO અનુસાર અલ નીનો ફેબ્રુઆરી 2027 સુધી ચાલુ રહી શકે છે. તે વિશ્વના સૌથી મજબૂત અલ નીનોમાંનું એક હોવાનું અનુમાન છે. આ હવામાન પર નોંધપાત્ર અસર કરી શકે છે. જો કે આનો અર્થ એ નથી કે ભારતમાં આ વખતે ઓછી ઠંડી પડશે. ભારતમાં શિયાળા પર તેની કેટલી અસર રહેશે, આ અલગ-અલગ વિસ્તારના હવામાન પર નિર્ભર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શું આ વખતે ઠંડી ઓછી રહેશે?

અલ નીનોને કારણે સમુદ્ર અને હવા વચ્ચે ગરમીના વિનિમયમાં ફેરફાર થાય છે. આ વિશ્વના ઘણા ભાગોમાં તાપમાન અને વરસાદને અસર કરી શકે છે. જો કે તેની અસર દરેક દેશ અથવા પ્રદેશમાં સમાન હોતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. દેશમાં અલગ અલગ અસર

ભારતમાં આ વખતે ઠંડી ઓછી રહેશે કે વધુ, તે ફક્ત અલ નીનોના આધારે આગાહી કરી શકાતી નથી. આ માટે આપણે ભારતના વિવિધ ભાગોનું તાપમાન અને હવામાનના પુર્વાનું માનને જોવું જરૂર છે. અત્યારે એવું અનુમાન ના લગાવી શકાય કે ભારતમાં શિયાળો કમજોર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અલ નિનો ફેબ્રુઆરી 2027 સુધી રહી શકે છે

હવામાન આગાહીઓ અનુસાર અલ નિનો ફેબ્રુઆરી 2027 સુધી રહી શકે છે. આ અનુમાન વિશ્વભરના 13 હવામાન કેન્દ્રોના આંકડા પર આધારિત છે. વૈજ્ઞાનિકો સમુદ્રમાં લગાવેલ સાધનો, ઉપગ્રહો અને અન્ય હવામાન સંબંધિત સાધનોનો ઉપયોગ કરીને તેના ફેરફારોનું નિરીક્ષણ કરી રહ્યા છે. અલ ​​નિનો દરમિયાન, પેસિફિક મહાસાગરના પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે. આ પવન પ્રવાહ અને વરસાદની પેટર્નને બદલી શકે છે. આની અસર ખેતી અને પાણીની ઉપલબ્ધતા પર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. દરિયાના તાપમાનમાં વધારો

પ્રશાંત મહાસાગર ઉપરાંત હિંદ મહાસાગરનું તાપમાન પણ હવામાનને અસર કરી શકે છે. અલ ​​નિનો આગામી મહિનાઓમાં વિશ્વના હવામાનને અસર કરી શકે છે. તે કેટલાક વિસ્તારોમાં ગરમી વધારી શકે છે અને અન્ય વિસ્તારોમાં વધુ કે ઓછો વરસાદ લાવી શકે છે. આ વખતે ભારતમાં શિયાળો કેવો રહેશે તે જાણવા માટે આગામી દિવસો માટે સ્થાનિક હવામાન આગાહીઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Floods Rising Temperatures Climate Change
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ