ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં નેપાળી યુવકે પત્નીની હાજરીમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું, વીડિયો પણ ઉતાર્યો, મોટી બહેનને ભગાડી ગયો
Last Updated: 01:52 PM, 10 October 2026
ADVERTISEMENT
રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નેપાળી યુવકે પત્નીની હાજરીમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને પત્નીએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. એટલુંજ નહીં આરોપી સગીરાની મોટી બહેન ને ભગાડી પણ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે આરોપી મહેશસિંહ અને તેની પત્ની સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
સગીરાને લઈ કારમાં કર્યાં અડપલાં
આરોપી સગીરાને કારમા લઈ ગયો હતો અને ત્યાં અડપલાં કર્યાં હતા. પત્નીએ તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. બાતમી મળતાં પોલીસની ટીમ તેને પકડવા માટે મુંબઈ ગઈ છે.
ADVERTISEMENT
આરોપીએ પત્નીની હાજરીમાં સગીરા સાથે દુષ્કર્મ કર્યું
મહેશસિંહે પોતાની પત્નીની હાજરીમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ ઉપરાંત આરોપી સગીરાની મોટી બહેનને પણ પોતાની સાથે ભગાડી ગયો હોવાની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : નાયબ મામલતદાર સહિત 2 લોકોના મોત, ડાંગના આહવા-વઘઈ રોડ પર કાર રેલિંગ તોડીને નદીમાં ખાબકી
આરોપીને પકડવા પોલીસની ટીમના મુંબઈમાં ધામા
ADVERTISEMENT
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને આરોપી મહેશસિંહ મુંબઈ ભાગી ગયો હતો. આરોપીને પકડવા પોલીસની ટીમના મુંબઈમાં ધામા નાખ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT