ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નાયબ મામલતદાર સહિત 2 લોકોના મોત, ડાંગના આહવા-વઘઈ રોડ પર કાર રેલિંગ તોડીને નદીમાં ખાબકી

દુખદ / નાયબ મામલતદાર સહિત 2 લોકોના મોત, ડાંગના આહવા-વઘઈ રોડ પર કાર રેલિંગ તોડીને નદીમાં ખાબકી

Published By: Hiralal Parmar
Reported By: Vinod Gavit

Last Updated: 11:43 AM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાંગના આહવા-વઘઈ રોડ પર થયેલા અકસ્માતમાં નાયબ મામલતદાર સહિત 2 લોકોના મોત થયા હતા.

ADVERTISEMENT

ડાંગના આહવા-વઘઈ રોડ કાર રેલિંગ તોડીને 35 ફૂટ નીચે ખાપરી નદીમાં ખાબકતાં નાયબ મામલતદાર સહિત 2 લોકોના મોત થયા હતા. પોલીસે ક્રેનની મદદથી કારને બહાર કાઢીનેતપાસ શરુ કરી હતી. અકસ્માતમાં નાયબ મામલતદાર સંદીપ ડામોરનું મોત થયું હતું.

પોલીસે ક્રેનની મદદથી કાર બહાર કાઢી

અકસ્માતની જાણકારી મળતાં પોલીસે એક્ટિવ થઈ હતી. પોલીસે ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી.

વધુ વાંચો : VIDEO : દિલ્હીમાં પગ મૂકતાં જ અભિજિત દીપકેની થઈ અટકાયત, વિમાનમાંથી ઉતારીને બસમાં બેસાડીને લઈ જવાયા

આહવા નજીક અકસ્માતમાં 2 યુવાનોનો મોત

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આહવા-બોરખેત માર્ગ પર બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં યુવાનોના મોત થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dang dang news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ