ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2027 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

ક્રિકેટ / IPL 2027 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

Published By: Nirav Kumar

Last Updated: 11:00 AM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2027 પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં આઠ વર્ષથી બેટિંગ કોચ તરીકે કામ કરતા માઈકલ હસીએ ટીમ છોડી દીધી છે.

ADVERTISEMENT

IPL 2027 સીઝન શરૂ થતા પહેલાં જ ચેન્નઈ સુપર કિંગ્સના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો ચાલુ છે. ટીમના બેટિંગ કોચ તરીકે છેલ્લા 8 વર્ષથી સતત સાથે રહેલા ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માઈકલ હસીએ હવે IPLનો સાથ છોડી દીધો છે.

હસી 2018થી ચેન્નઈની કોચિંગ ટીમનો ભાગ હતો. તે પહેલાં તેઓ ખેલાડી તરીકે પણ 6 સીઝન સુધી IPL માટે રમ્યો હતો. પાંચ વખતના ચેમ્પિયન ટીમ સાથે તેમનો લાંબો સંબંધ હવે અંત પામ્યો છે. IPL મેનેજમેન્ટે તેમને આ અંગે જાણ કરી દીધી છે. અત્યાર સુધી તેમની જગ્યાએ કોણ આવશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. જોકે આ ફેરફાર એકલો નથી.

હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષ બાદ ટીમ છોડી દીધી હતી અને તેમની જગ્યાએ હવે ઝહીર ખાનને હેડ કોચ બનાવવામાં આવ્યા છે. બોલિંગ કોચ એરિક સાઈમન્સ પણ નવ વર્ષ બાદ અલગ થયા છે અને તેમની જગ્યા મોહિત શર્માએ લીધી છે.

વધુ વાંચો : અમદાવાદમાં જન્મેલા ન્યુઝીલેન્ડના આ ક્રિકેટરે પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટરનું કોન્ટ્રાક્ટ પણ હાલ વિસ્તારવાનો નિર્ણય અટકાવવામાં આવ્યો છે, તેથી તેમની જગ્યા પણ ખતરામાં માનવામાં આવી રહી છે. CSKના સપોર્ટ સ્ટાફમાં આવા સતત ફેરફારો થઈ રહ્યા છે. હસીના જવાથી બેટિંગ વિભાગમાં નવા ચહેરાની જરૂર પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2027 Michael Hussey Chennai Super Kings

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ