ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ગ્રામ્ય પોલીસે 700 કિલો પોષડોડા ઝડપ્યા, 1.47 કરોડનો મુદ્દામાલ જપ્ત
Last Updated: 04:42 PM, 10 October 2026
ADVERTISEMENT
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને નાર્કોટિક્સ વિભાગ દ્વારા પ્રતિબંધિત એવા પોસડોડોની હેરાફેરીનો પર્દાફાસ કરી મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં સ્ટીલ સીટ નીચે છુપાવાની ને મહારાષ્ટ્ર થી લાવી રહેલા પોસ ડોડા જથ્થાને ઝડપી પાડ્યો છે..ગ્રામ્ય પોલીસે 700 કિલો પોસડોડોના જથ્થા સાથે ટ્રક ડ્રાઈવર ભેરારામ તરડ અને જથ્થો મંગાવનાર જેતારામ કડવાશા ની ધરપકડ કરી કુલ 1.47 કરોડ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ADVERTISEMENT

પોલીસ તપાસમાં પ્રતિબંધિત પોસડોડો નો જથ્થો મધ્ય પ્રદેશ ના સંતોષ નામના આરોપી દ્વારા મોકલવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર ના નાગપુર થી ટ્રક લઈ ને ભેરારામ નિકળ્યો હતો...પોલીસ ને જાણ ના પડે તે માટે સ્ટીલ ના નીચે આ જથ્થો છુપાડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

કચ્છ સામખિયાળી માં આરોપી જેતારામ દ્વારા આ જથ્થો માંગવામાં આવ્યો હતો..સામખિયાળી ખાતે આ જથ્થો ની ડિલિવરી આપવાની હતી તે પહેલા જ પોલીસે જથ્થો ઝડપી પાડ્યો...પોલીસે તપાસ કરતા પકડાયેલ આરોપી ભૈરારામ ડ્રાઈવરને ભાગીદાર તરીકે રાખ્યો હતો..આરોપી ટ્રક ડ્રાઈવર ભેરારામ તરડ અને જથ્થો મંગાવનાર જેતારામ બંને રાજસ્થાન ના બાડમેર ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હર્ષ સંઘવીનો આડકતરો ઈશારો, 2030 સુધી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી રહેશે, કહ્યું 2030માં...
પોસડોડો નો જથ્થો ગુજરાત માં કોને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે ..નેટવર્ક ના મુખ્ય આરોપી સંતોષ ની પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે..મુખ્ય આરોપી ધરપકડ બાદ આખા નેટવર્ક હેરાફેરી તાર જાણી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT