ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ફ્રેન્ચ એક્ટ્રેસ સૌંદસ મૌફકીરનો બોલ્ડ અવતાર, બીચ પર બિકિની લુકમાં કિલર પોઝ આપી મચાવી ધૂમ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ફ્રેન્ચ એક્ટ્રેસ સૌંદસ મૌફકીરનો બોલ્ડ અવતાર, બીચ પર બિકિની લુકમાં કિલર પોઝ આપી મચાવી ધૂમ

Last Updated: 05:41 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મનોરંજન જગતની જાણીતી મોરોક્કન-ફ્રેન્ચ મોડલ અને એક્ટ્રેસ સૌંદસ મૌફકીરે પોતાના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

1/6

photoStories-logo

1. ફ્રેન્ચ એક્ટ્રેસ સૌંદસ મૌફકીરનો બોલ્ડ અવતાર, બીચ પર બિકિની લુકમાં કિલર પોઝ આપી મચાવી ધૂમ

રિયાલિટી શોની લોકપ્રિય સુંદરી અને બોલ્ડ મોડલ-એક્ટ્રેસ સૌંદસ મૌફકીર ફરી એકવાર પોતાની ગ્લેમરસ શૈલીને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. મોરોક્કન-ફ્રેન્ચ બેકગ્રાઉન્ડ ધરાવતી આ સુપરમોડલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની નવી અને અત્યંત બોલ્ડ તસવીરો શેર કરી છે, જેણે જોતજોતામાં ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. બીચ કિનારે લેવાયેલી આ તસવીરોમાં તેનો કિલર અંદાજ જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વ્હાઈટ અને બ્લુ બિકિનીમાં ફ્લોન્ટ કર્યું ટોન્ડ ફિગર

વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં સૌંદસ વ્હાઈટ અને બ્લુ કલરની સ્ટાઇલિશ બિકિની પહેરેલી જોવા મળે છે. એક તસવીરમાં તે દરિયાના પાણીમાં સ્વિમિંગ કરતી વખતે અને ભીની ઝુલ્ફો સાથે પોઝ આપતી નજરે પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ટોન્ડ ફિગર સાથે કિલર એક્સપ્રેશન્સ

અન્ય તસવીરમાં તે ઝાડ પર આરામદાયક સ્થિતિમાં લેટીને પોતાના ટોન્ડ ફિગર સાથે કિલર એક્સપ્રેશન્સ આપતી દેખાય છે. તેની દરેક ફ્રેમમાં ગ્લેમર અને આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ચાહકોએ કર્યા વખાણ

સૌંદસની આ સિઝલિંગ તસવીરો ઈન્ટરનેટ પર પોસ્ટ થતાં જ ચાહકો લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. ફેન્સ કોમેન્ટ બોક્સમાં તેને 'કિલર', 'ફાયર' અને 'વોટર બેબી' જેવા અલગ-અલગ ટેગ આપીને તેની સુંદરતાના મુક્ત મને વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. MTV રોડીઝથી લઈને 'ખતરોં કે ખિલાડી' સુધીનો સફળ સફર

સૌંદસ મૌફકીરના કરિયરની વાત કરીએ તો તે ભારતીય ટેલિવિઝન જગતમાં એક જાણીતો ચહેરો બની ચૂકી છે. તેણે સૌથી પહેલા રિયાલિટી શો MTV Roadies (2022) થી ભારતીય દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. MTV Splitsvilla X4 માં ભાગ લીધો

ત્યારબાદ તેણે MTV Splitsvilla X4 માં ભાગ લીધો હતો અને તેની વિજેતા (Winner) બનીને મોટો ચાહકવર્ગ ઊભો કર્યો હતો. આ ઉપરાંત, તે એક્શન રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 13' માં પણ પોતાના સાહસિક અંદાજથી દર્શકોને મનોરંજન પૂરું પાડી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SplitsvillaX4 BikiniLook SoundousMoufakir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ