ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / નવરાત્રિમાં રાશિ પ્રમાણે કરો માં દુર્ગા અને મહાવિદ્યાઓની ઉપાસના, દૂર થશે તમામ કષ્ટ, મળશે અક્ષય પુણ્ય
13 ફોટો ગેલેરી
Last Updated: 06:19 PM, 10 October 2026
1/13
શારદીય નવરાત્રિ એ આત્મશક્તિ, સકારાત્મક ઊર્જા અને મહાશક્તિની ઉપાસનાનો પાવન ઉત્સવ છે. આ વર્ષે શારદીય નવરાત્રિનો શુભારંભ 11 October થી થઈ રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિના આ પવિત્ર 9 દિવસો દરમિયાન માં દુર્ગા સાક્ષાત્ પૃથ્વી લોક પર વિરાજમાન થઈને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. નવરાત્રિમાં માં અંબાના નવ સ્વરૂપોની સાથે સાથે 10 મહાવિદ્યાઓની પૂજા કરવાનું પણ અપરંપાર મહત્વ છે. જ્યોતિષાચાર્ય પંડિત રાકેશ ઝાના જણાવ્યા અનુસાર, જો નવરાત્રિ દરમિયાન દરેક વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે દેવી સ્વરૂપની આરાધના કરે અને નિર્ધારિત મંત્રોનો જાપ કરે, તો તેના જીવનમાંથી તમામ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને માં દુર્ગાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.
2/13
ADVERTISEMENT
3/13
4/13
ADVERTISEMENT
5/13
6/13
ADVERTISEMENT
7/13
8/13
ADVERTISEMENT
9/13
10/13
ADVERTISEMENT
11/13
12/13
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ