ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Baleno થી લઈને Scorpio સુધી સપ્ટેમ્બરમાં આ 10 કારોનું થયું ધૂમ વેચાણ

photo-story

10 ફોટો ગેલેરી

ઓટો / Baleno થી લઈને Scorpio સુધી સપ્ટેમ્બરમાં આ 10 કારોનું થયું ધૂમ વેચાણ

Last Updated: 06:05 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સપ્ટેમ્બર 2026 ના મહિનામાં ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં કારોનું ધૂમ વેચાણ નોંધાયું છે. જેમાં મારુતિ સુઝુકી બલેનો 25,392 યુનિટ્સના રેકોર્ડ વેચાણ સાથે દેશની નંબર-1 સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે.

1/10

photoStories-logo

1. Baleno થી લઈને Scorpio સુધી સપ્ટેમ્બરમાં આ 10 કારોનું થયું ધૂમ વેચાણ

મારુતિ બલેનો આ મહિને 25,392 યુનિટ્સના ધુઆંધાર વેચાણ સાથે પહેલા નંબરે રહી છે. ગયા વર્ષે September માં વેચાયેલા 13,173 યુનિટ્સની સરખામણીએ આ કારના વેચાણમાં વાર્ષિક ધોરણે 93% નો મોટો ઉછાળો નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. Tata Nexon

ટાટાની લોકપ્રિય SUV નેક્સન સેલ્સ ચાર્ટમાં બીજા નંબરે રહી છે. September 2026 માં તેની કુલ 20,456 યુનિટ્સનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા (22,573 યુનિટ્સ) કરતાં 9% ઓછું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. Tata Punch

ટાટા પંચ 20,333 યુનિટ્સના વેચાણ સાથે લિસ્ટમાં ત્રીજા સ્થાને રહી છે. ગયા વર્ષના 15,891 યુનિટ્સની સરખામણીએ પંચના વેચાણમાં વાર્ષિક ધોરણે 28% નો વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. Maruti Suzuki Fronx

મારુતિની ક્રોસઓવર ફ્રોન્ક્સ 40% ની વાર્ષિક વૃદ્ધિ સાથે ચોથા નંબરે રહી છે. September માં તેના કુલ 19,282 યુનિટ્સનું વેચાણ નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. Maruti Suzuki Wagon R

મારુતિની આ ફેમિલી હેચબેકને આ મહિને કુલ 18,835 ગ્રાહકો મળ્યા છે, જે ગયા વર્ષના 15,388 યુનિટ્સ કરતા સારો વધારો દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. Maruti Suzuki Dzire

દેશની લોકપ્રિય સેડાન ડિઝાયર 17,754 યુનિટ્સ સાથે છઠ્ઠા સ્થાને રહી છે. જોકે વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 11% નો ઘટાડો જોવા મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. Hyundai Creta

હ્યુન્ડાઇની ચર્ચિત SUV ક્રેટા 17,657 યુનિટ્સના વેચાણ સાથે સાતમા નંબરે રહી છે. ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા 18,861 યુનિટ્સની સાપેક્ષે તેમાં 6% નો ઘટાડો નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. Maruti Suzuki Swift

મારુતિ સ્વિફ્ટને September 2026 માં 17,399 ગ્રાહકો મળ્યા છે, જે વાર્ષિક ધોરણે 12% નો ગ્રોથ દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. Mahindra Scorpio

મહિન્દ્રાની પ્રખ્યાત SUV સ્કોર્પિયો 17,313 યુનિટ્સના વેચાણ સાથે નવમા ક્રમે રહી છે, જેમાં વાર્ષિક ધોરણે 6% નો મામૂલી ઘટાડો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. Maruti Suzuki Ertiga

દસમા સ્થાને રહેલી 7-સીટર અર્ટીગાને આ મહિને 16,911 ગ્રાહકો મળ્યા છે. વાર્ષિક ધોરણે અર્ટીગાના વેચાણમાં 40% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Top Selling Cars September CarSales MarutiBaleno
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ