ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વરરાજા બન્યો કરોડપતિ યૂટ્યૂબર મિસ્ટર ફૈઝુ , મક્કામાં કર્યા નિકાહ, દેખાડી દુલ્હનની પહેલી ઝલક

photo-story

5 ફોટો ગેલેરી

Photos / વરરાજા બન્યો કરોડપતિ યૂટ્યૂબર મિસ્ટર ફૈઝુ , મક્કામાં કર્યા નિકાહ, દેખાડી દુલ્હનની પહેલી ઝલક

Last Updated: 07:23 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Marriage: ટિક-ટોક પ્લેટફોર્મ દ્વારા ભારતમાં ફેમસ બનેલા મિસ્ટર ફૈઝુ હવે તેમના જીવનના એક નવા તબક્કામાં પ્રવેશી ગયા છે. તેના લગ્ન થઇ ગયા છે.

1/5

photoStories-logo

1. તાન્યા સાથે નિકાહ

મિસ્ટર ફૈઝુએ તાન્યા સાથે નિકાહ કર્યા છે. તેમણે સાઉદી અરેબિયાના મક્કા અને મદીનામાં આ ભવ્ય લગ્ન સમારોહ યોજ્યો હતો, જેમાં ફક્ત તેમના નજીકના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. (All Photos: Instagram @mr_faisu_07)

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ખુશી વ્યક્ત કરી

ફૈઝુએ તેમના નિકાહના ફોટા શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે તેમના ચાહકોને સુખી લગ્ન માટે દુઆ પણ માગી હતી. (All Photos: Instagram @mr_faisu_07)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. જીવની નવી સફર

ફૈઝુએ લખ્યું, "અલહમ્દુલિલ્લાહ, મારું એક સ્વપ્ન હવે સાકાર થયું છે. મદિનાના ખુબસુરત અને પાક શહેરમાં, મારા આખા પરિવારની હાજરીમાં મારા નિકાહ થા. આ શબ્દોમાં કહી શકાય નહીં. અમે હવે અમારા જીવનની આ સુંદર સફર શરૂ કરી રહ્યા છીએ."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દુઆઓ

"તમે બધા અમને તમારી દુઆઓમાં જરૂર યાદ રાખો. અલ્લાહ હંમેશા અમારી શાદીમાં પ્યાર,, ખુશી અને બરકત બનાવી રાખે. આમીન."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ચાહકોએ આપી શુભકામના

ચાહકો પણ ફૈઝુના ડ્રીમી વેડિંગ ફોટા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો તેમને અરબીમાં 'મબરૂક' લખી રહ્યા છે, જેનો ખરેખર અર્થ મુબારક થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mr Faizu Marriage YouTuber Mr Faizu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ