ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ છે તો કઇ દાળનું સેવન ફાયદાકારક? જાણો દાળની યોગ્ય માત્રા
Last Updated: 03:58 PM, 5 March 2026
ADVERTISEMENT
દાળ પ્રોટીન માટે સૌથી સસ્તી અને શ્રેષ્ઠ શાકાહારી સ્ત્રોત છે. જોકે, દરેક દાળમાં પ્રોટીનનું પ્રમાણ અલગ અલગ હોય છે. તાજેતરના પોષણ અભ્યાસો અનુસાર, કુલ્થી, કાળા ચણા અને મસૂર દાળ પ્રોટીનની માત્રા સૌથી વધુ માનવામાં આવે છે. જો તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ હોય અને તમે સપ્લિમેન્ટ લેવા ના માંગતા હોય તો તમારા જ રસોડામાં રહેલી દાળ જેનો ઉપયોગ તમે રોજીંદા ડાયેટમાં કરીને પ્રોટીન વધારી શકો છો. તો આવો જાણીએ કઇ દાળમાં કેટલુ પ્રોટીન રહેલુ છે તેના વિશે...
ADVERTISEMENT
કુલ્થી દાળ- પ્રોટીનનો બાદશાહ
ADVERTISEMENT
અળદ દાળ- શક્તિશાળી પ્રોટીન સોર્સ
ADVERTISEMENT
મસૂર દાળ- સરળતાથી પચનારી હાઇ પ્રોટીન દાળ
ADVERTISEMENT
મગ દાળ- હેલ્દી અને ડાઇજેસ્ટિવ
ADVERTISEMENT
ચણાની દાળ- એનર્જીથી ભરપૂર
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કોથમીર ખાવાના છે આ ફાયદા જે તમે નહીં જાણતા હોય, આ બીમારીઓમાં કરે છે મદદ
તુવેર દાળ - રોજીંદા પ્રોટીન ફ્રેન્ડ
કઇ દાળમાં કેટલુ પ્રોટીન?
Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT