ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / 'Boys Not Allowed', જ્યારે પાણીપુરીવાળાએ ચિપકાવ્યું બોર્ડ, કહ્યું 'Inspired from Palash Muchhal'

Viral / 'Boys Not Allowed', જ્યારે પાણીપુરીવાળાએ ચિપકાવ્યું બોર્ડ, કહ્યું 'Inspired from Palash Muchhal'

Published By: Jinal Chauhan

Last Updated: 11:25 AM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરીમાં મળતી સામાન્ય પાણીપુરી હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે, કારણ કે એક પાણીપુરી વાળાએ પોતાના સ્ટોલ પર માત્ર છોકરીઓને જ સર્વિસ આપવાનો અનોખો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

પાણીપુરી તો દરેકને ભાવે જ છે પણ છોકરીઓને કંઈક વધારે જ ભાવતી હોય છે. એટલા માટે જ એક પાણીપુરી સેલરે માત્ર લેડીઝને પાણીપુરી સર્વ કરવાનો નિર્ણય કર્યો છે. આ પાણીપુરી વાળાએ સ્ટોલ પર લખ્યું છે કે બોયઝ નોટ અલાઉડ.

પાણીપુરી તો દરેક શેરીમાં મળી જાય છે. તો પણ આપણે તો સ્ટોલ વાળાને ત્યાં જ જવાનું પસંદ કરીયે છીએ. પણ આવા જ એક સ્ટોલમાં હવે છોકરાઓને એન્ટ્રી નહીં મળે. અહીંયા પોસ્ટર લગાવીને જાહેરાત કરવામાં આવી છે કે આ સ્ટોલ પર બોયઝ અલાઉડ જ નથી.જો કે હવે છોકરીઓ ફુલ મુડમાં વીડિયો બનાવી રહી છે અને કહે છે કે પાણીપુરી વાળા ભાઈ અમારી સેફ્ટી ઈચ્છે છે એટલા માટે તો તેમણે છોકરાઓની એન્ટ્રી બેન કરી દીધી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ VIDEO: રેલવે ટ્રેક પર રોમાન્સ કરતું કપલ થયું બેકાબૂ, પછી અચાનક ટ્રેન ઉપડી અને...!

લોકોએ કરી આવી કોમેન્ટ

આ વીડિયોમાં પકોડી ખાતા કસ્ટમર જોવા મળી રહ્યા છે. જ્યાં બોયઝ નોટ અલાઉડ વાળું બેનર પણ લગાવેલું જોવા મળી રહ્યું છે. આ વીડિયો જોયા પછી યુઝર્સ અલગ લગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે હવે તો પાણીપુરી પ્રોસ્ટેટ માર્ચ થશે.

38818cc0-51c6-43ef-b448-c9e894e56cc0

એક યુઝરે આને ભેદભાવનું નામ આપ્યું છે.તો એક યુઝરે તો એવી કોમેન્ટ કરી દીધી કે ઈન્સપાયર્ડ ફ્રોમ પલક મુચ્છલ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PalashMuchhal Viral panipuri Boysnotallowed

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ