ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / more than 30 crore worth gold and cash found in noida flat know who is kishlay pandey
Last Updated: 11:18 AM, 14 June 2021
ADVERTISEMENT
ADVERTISEMENT
કિશલયની પાસે લોની જો ડિગ્રી છે તે ફેક છે
યુપીના નોઈડામા સિલ્વર સિટીના એક ફ્લેટમાંથી ચોરી થયેલું 40 કિલો સોનુ, 6.5 કરોડ રોકડ અને અન્ય સામાન કોનો હતો. આ ઘટના હવે એક કોયડો બની ગઈ છે. આખરે કોણ હજું જેને આટલી માટી ચોરી થવા પર પણ કોઈ ફરક ન પડ્યો. પોલીસનો દાવો છે કે આ રામમણિ પાંડે અને તેમના દીકરા કિશલય પાંડેનું જ છે. કિશલય પાંડેનું નામ સામે આવતા ચર્ચા શરુ થઈ ગઈ છે કે આ કિશલય પાંડે કોણ છે. કહેવામાં આવી રહ્યુ છે કે કિશલય સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. જો કે પોલીસનો દાવો એવો પણ છે કે કિશલયની પાસે લોની જો ડિગ્રી છે તે ફેક છે. કિશલય પર અનેક છેતરપિંડીને કેસ દાખલ છે.
ADVERTISEMENT
My Statement…
— DR. KISLAY PANDAY (@kislaypanday) June 13, 2021
@PMOIndia @myogiadityanath @noidapolice pic.twitter.com/dt6bx9QPOj
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં વકીલ છે કિશલય
કિશલયે પોતાના ટ્વિટર અકાઉન્ટથી આ કેસમાં સ્ટેટમેન્ટ જારી કર્યુ છે. તેમના ટ્વીટર પર લખ્યું છે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં સોલિટિયર, ફિલોસફર અને રાઈટર. આ અકાઉન્ટથી કિશલયે સ્ટેટમેન્ટ જારી કરીને લખ્યું છે તેને ફસાવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

નોઈડા પોલીસની તપાસમાં સહકાર આપી રહ્યો છુ
ADVERTISEMENT
કિશલયે એમ પણ લખ્યુ હતું કે છેતરપિંડીની વિરુદ્ધની મારી લડાઈને નબળી બનાવવા માટે અને દેશના લોકો માટે મારી ન્યાયની લડાઈને હતોત્સાહિત કરવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે ખોટું છે હું પોતાના પ્રયાસોને ડબલ કરીશ. જેથી દેશના લોકોને ન્યાય મળે. હું નોઈડા પોલીસની તપાસમાં પુરો સહયોગ કરી રહ્યો છું અને કાયદાની હિસાબથી આગળ પણ કરતો રહીશ. કિશલયે કહ્યુ કે ન તો તે ફ્લેટ તેનો છે ન તે ફ્લેટમાંથી મળનાર સોના અને કેશ સાથે મારો કોઈ સંબંધ છે. મારી ઉપર જે કેસ નોંધવાની વાત થઈ રહી છે તે એક બીજો મામલો છે અને બીજું તે કેસ 18-19 વર્ષ જૂનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો