બ્રેકિંગ ન્યુઝ
VTV / Health / આરોગ્ય / પગમાં સોજા આવે, તો તેને હળવાશમાં ન લેતા, હોઇ શકે છે પેરિફેરલ આર્ટરી ડિસીઝના લક્ષણ
Last Updated: 01:19 PM, 10 January 2026
શિયાળાની સિઝનમાં આ દરમિયાન હૃદયની બીમારીનો ખતરો વધી જાય છે. ખાસ કરીને હાર્ટ એટેકના કેસ વધારે આવે છે. હાર્ટ એટેકનું સામાન્ય લક્ષણ તો છાતીમાં દુખાવાનું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પગની નસોમાં પણ હાર્ટ સાથે કનેક્ટ હોય છે. જો પગની નસોમાં બ્લોકેજ કે ખરાબી હોય તો હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. તેને મેડિકલ ભાષામાં પેરિફરલ આર્ટરી ડિસીઝ કહે છે.
ADVERTISEMENT
પેરિફલ આર્ટરી ડિસીઝ એક બીમારી છે જેમાં પગની નસોમાં સોજા આવે છે, આવુ ત્યાં કોલેસ્ટ્રોલ જમા થવાથી થાય છે. નસોમાં સોજા આવવાથી પગમાં બ્લોકેજ થઇ શકે છે. તેનાથી લોહીનો ફ્લો યોગ્ય રીતે થતો નથી. આ સ્થિતિ પગ સુધી સિમિત નથી રહેતી, પરંતુ બીજી આર્ટરીમાં પણ બ્લોકેજની શક્યતા વધી જાય છે. જેના કારણે હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. જો કે આ બધુ અચાનક નથી થતું આ ડિસીઝ થયા પહેલા અનેક પ્રકારના લક્ષણ જોવા મળે છે.

ADVERTISEMENT
પેરિફરલ આર્ટરી ડિસીઝના લક્ષણ
ADVERTISEMENT
પગની નસોમાં બ્લોકેજનું હાર્ટ એટેક સાથે સંબંધ?
એક્સપર્ટનું માનવું છે કે, કિપેરિફરલ આર્ટરી ડિસીઝમાં પગમાં બ્લોકેજ કે ક્લોટ બની છે તે હાર્ટને નુકશાન કરી શકે છે. પરિફરલ આર્ટરી ડિસીઝના દર્દીઓમાં હાર્ટ એટેકના કેસ પણ જોવા મળે છે. મેદસ્વીતા, શારીરિક ગતિવિધિમાં ઘટાડો થવો, હાઇ બ્લડ પ્રેશરવાળા દર્દીઓમાં આ બીમારીનું જોખમ વધારે હોય છે.
ADVERTISEMENT

જો કે દરેક કેસમાં આ બીમારી હૃદયને નુકસાન કરતી નથી પરંતુ આ એત રિસ્ક ફેક્ટર જરુર છે. તેવામાં એ જરુરી છે કે તમે પગમાં થઇ રહેલી સોજા કે પગમાં ખાલી ચઢવાને હળવાશથી ના લો. ખાસ કરીને જો તમે પહેલાથી બધી હાર્ટ ડિસીઝ થયેલી હોય તો આ વાતનું ધ્યાન રાખો.
ADVERTISEMENT
કેવી રીતે કરવો બચાવ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.