ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:52 PM, 11 September 2026
1/7
કુંભ રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કો 3 જૂન 2027 સુધી રહેશે. ત્યારે શનિ મેષ રાશિમાં ગોચર કરશે અને કુંભ રાશિ પરથી સાડાસાતીનો પ્રભાવ પૂરો થઈ જશે. સાડાસાતીના આ છેલ્લા તબક્કામાં શનિ કર્મોના આધારે ફળ આપે છે. જો કર્મ સારા હોય તો શનિ ઉદ્ધાર કરે છે પણ જો કર્મ ખરાબ હોય તો પરિણામ ભયાનક બની શકે છે. આથી આ સમયગાળામાં કુંભ રાશિના લોકોએ અમુક ખાસ ભૂલોથી દૂર રહેવું જોઈએ.
2/7
ADVERTISEMENT
3/7
આ તબક્કામાં જરૂરથી વધુ પૈસા ખર્ચવા કે આવક કરતાં વધુ ખર્ચ કરવાનું પરિણામ ખરાબ આવી શકે છે. આવા લોકોને લાંબા સમય સુધી આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. પૈસા માત્ર જરૂરી જગ્યાએ જ ખર્ચો. નકામા કામો માટે ખર્ચથી બચો. ધનનો સાચા સ્થાને ઉપયોગ કરો અને દાન-ધર્મના કાર્યોમાં હાથ જરૂર લંબાવો.
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ