ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / Insta પર જેને છોકરી સમજો છો, એ ક્યાંક છોકરો તો નથી ને! જાણો આ રીતે

ટેક્નોલોજી / Insta પર જેને છોકરી સમજો છો, એ ક્યાંક છોકરો તો નથી ને! જાણો આ રીતે

Published By: Jinal Chauhan

Last Updated: 12:20 PM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્સ્ટાગ્રામ પર દરેક પ્રોફાઇલ પર વિશ્વાસ ન કરી લેતા.ઘણા પુરુષો અને સ્ત્રીઓ નકલી પ્રોફાઇલ બનાવી રહ્યા છે અને લોકોને છેતરપિંડી કરી રહ્યા છે. નકલી પ્રોફાઇલ કેવી રીતે ઓળખવી તે અમે જણાવીશું.

ADVERTISEMENT

ઇન્સ્ટાગ્રામ આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. સોશિયલ મીડિયા પર લોકો સાથે વાતચીત કરવી જેટલી સરળ છે એટલી જ તેમની સાથે છેતરપિંડી કરવી સરળ છે.આવી છેતરપિંડીના સમાચારો વારંવાર જોવા મળે છે.ઘણીવાર આપણે કોઈ છોકરી સાથે વાત કરતા હોઈએ પણ તે વાસ્તવિકતામાં છોકરો હોય છે.

લોકો આવા નકલી એકાઉન્ટ્સ પર વિશ્વાસ કરીને છેતરપિંડીનો ભોગ બને છે. સોશિયલ મીડિયા પર વાત કરતી વ્યક્તિ છોકરો છે કે છોકરી તે કેવી રીતે જાણશો એની રીત આજે અમે બતાવીશું.

આ બાબતો પર ધ્યાન આપો

જો કોઈ વ્યક્તિ નકલી પ્રોફાઇલનો ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ પર તમારી સાથે ચેટ કરી રહ્યો છે, તો તેને શોધવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તે વ્યક્તિની પ્રોફાઇલ અને ફોટા ચેક કરો. જો બધા ફોટા એક જેવા હોય, સેલિબ્રિટીના હોય,અથવા ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા હોય તેવું લાગે તો સાવચેત રહો.

vtv_app_add.width-800

નવી પ્રોફાઈલમાં સારી ક્વોલિટી વાળા મોડલના ફોટા હોય છે જે ગૂગલ ઈમેજ સર્ચથી મળી જાય છે. ફિમેલના એકાઉન્ટમાં મોટાભાગે તેમના મિત્રો અથવા ફેમિલિના ફોટા અથવા ટેગ હોય છે. જે નકલી પ્રોફાઈલ પર જોવા મળતા નથી. જેથી એ બાબત ખાસ ચેક કરી લેવી.

આ પણ વાંચોઃ Cyber Fraudથી બચવાની પાંચ સ્પેશિયલ ટિપ્સ, તમારા પૈસા બચી જશે | Ek Vaat Kau

ઓડિયો વીડિયો કોલથી ચેક કરો

ફેક પ્રોફાઈલ બનાવનાર વ્યક્તિ ઓડિયો કે વીડિયો કોલ કરતા નથી. જો વીડિયો કોલ કે ઓડિયો કોલ કરો તો બહાનું કરીને ટાળી દેશે. વાતચીત કરતી વખતે આ બાબતો અચૂક તપાસજો. આવા લોકો ઓડિયો વીડિયો કોલ કરતા નથી આ ઉપરાંત ઘણા એવા પ્રશ્નો પણ તમે કરી શકો છે કોઈ નોર્મલ વ્યક્તિ આપી શકે તેમાં એવા ફેક લોકો અટવાઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud Instagram Fake Profile

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ