ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / congress-rs-3-500-stipend-per-month-to-unemployed-youth-in-rajasthan

NULL / અહીં બેરોજગારોને સરકાર દર મહિને રૂ.3500 આપશે મુખ્યમંત્રીએ કરી દીધી મોટી જાહેરાત

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં જેટલા પણ બેરોજગાર લોકો છે તે તમામને 3500 બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે. સરકાર 1 માર્ચથી આ બેરોજગારોના ખાતામાં 3500 રૂપિયા દરમહિને આપશે. રાજસ્થાન વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીસંઘ કાર્યાલયનું ઉદ્ધાટન કરતા અશોક ગેહલોતે વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરાત કરી.

ગેહલોતે કહ્યું કે અમે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ તમામ બેરોજગારોને 3500 બેરોજગારી ભથ્થુ આપીશું. કાલે 1 ફેબ્રુઆરી છે કાલેથી તમે ગણતરી શરૂ કરી દેજો અને 1 માર્ચ સુધી અમે બેરોજગારોને 2 વર્ષ સુધી 3500 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપીશું.
  અત્યાર સુધી રાજસ્થાનમાં બેરોજગારીને 600 રૂપિયા બેરોજગારી ભથ્થુ મળતુ રહ્યું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આ 600 રૂપિયા પણ અમે જ શરૂ કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ