ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / વિશ્વ / company hiring cannabis sommelier for one crore rupees a year candidates going
ADVERTISEMENT
ADVERTISEMENT
ગાંજાના શોખીનો માટે એક નોકરી માર્કેટમાં આવી
દુનિયામાં સ્મોકિંગના શોખીનોની કમી નથી. ટોબેકો કિલ્સ, તંબાકૂથી કેન્સર થાય છે. આવી ચેતવણીની પરવાહ કર્યા વગર ધુમ્રપાન કરનારા ખુલ્લેઆમ સિગરેટ ફૂંકનારાની સાથે ગાંજો ફૂંકે છે. જો કે, અમુક દેશ એવા પણ છે, જે તંબાકુ મુક્ત થવાની દિશામાં આગળ વધી ગયા છે. નશાની ટેવ અને બિમારીની ચિંતાથી આગળ એક કંપનીની જૉફ ઑફરની જાહેરાત વાયરલ થઇ રહી છે. જે હેઠળ ઉચ્ચ વર્ગના નશેડિયો-ગંજેડિયો માટે એક નોકરી માર્કેટમાં આવી ગઇ છે, જ્યાં તેઓને ગાંજા ફૂંકવાના બદલે એક કરોડ રૂપિયા સિટીસીવાળી નોકરી અને સુવિધાઓ ઑફર કરાઈ રહી છે.
ADVERTISEMENT

અજબ-ગજબ જૉફ ઑફર
ADVERTISEMENT
આ અજબ-ગજબ જૉફ ઑફર પ્રોફેશનલી ગાંજા પીતા લોકો માટે નિકાળવામાં આવી છે. જર્મનીની એક કંપનીને એક એવા પ્રોફેશનલ ચેન સ્મોકરની તલાશ છે, જે વ્યવસાય રીતે ગંજેડી હોય. આ કંપનીને કેનબિસ સોમેલિયરની તલાશ છે. જે તેના પ્રોડક્ટ્સની તપાસ કરી શકે. સામાન્ય શબ્દોમાં કહીએ તો કંપનીને એક વીડ એક્સપર્ટની તલાશ છે.
આ કંપની જર્મન ફાર્મસીને દવા રૂપે કેનબિસ અથવા ગાંજા અને ભાંગ પણ વેચે છે. તેથી તેઓ એવા લોકોની તલાશ કરી રહી છે, જે તેના પ્રોડક્ટને સૂંઘે, મહેસૂસ કરે અને સ્મોક કરીને તેની ક્વોલિટીની તપાસ કરે.
ADVERTISEMENT

આ દેશોમાં જવા માટે મળશે ભથ્થું
ADVERTISEMENT
કંપનીના સીઈઓ ડેવિડ મુજબ તેમના કર્મચારીઓને કામના ક્રમમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, પુર્તગાલ, મેસેડોનિયા અને ડેનમાર્ક જેવા દેશોમાં ક્વોલિટી ચેક માટે જવુ પડી શકે છે. તો આ જૉબ ઈન્ટરવ્યુને ક્રેક કરનારા સફળ કર્મચારીને નશીલા પ્રોડક્ટ્સની સ્ટાન્ડર્ડ મોનિટરિંગ કરવા માટે જર્મનીમાં ડિલીવર થયેલા માલનુ પણ ક્વોલિટી ચેક કરવુ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT