ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / સસ્તામાં Samsung નો મોબાઈલ લેવાની તક, કંપનીએ લોન્ચ કર્યા ત્રણ મોડલ, જાણો ફીચર

ટેક / સસ્તામાં Samsung નો મોબાઈલ લેવાની તક, કંપનીએ લોન્ચ કર્યા ત્રણ મોડલ, જાણો ફીચર

Published By: Nirav Kumar

Last Updated: 03:46 PM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેમસંગ દ્વારા ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેની કિંમત 9000 રૂપિયાથી પણ ઓછી છે. મહત્વની બાબત એ છે કે, આ ત્રણેય ફોનમાં ફીચર એક સમાન જ આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT

સેમસંગે સ્મોલ બજેટમાં સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.  ભારતમાં Galaxy A07, Galaxy F07 અને Galaxy M07 4G લોન્ચ કરવામા આવ્યા છે. આ ફોનના ફીચર એક જેવા જ છે. જેમાં માત્ર નામ, કલર રંગ અને કિંમતમાં જ ફેરફાર છે. આ ફોન અલગ અલગ પ્લેટફોર્મ પર સેલ થઈ રહ્યા છે. આ ત્રણેય મોડલમાં 6.7-ઇંચ HD LCD ડિસ્પ્લે આવે છે. જેમાં MediaTek Helio G99 પ્રોસેસર છે. આ સ્માર્ટફોન્સમાં 50MP રીઅર કેમેરા અને 5000mAh બેટરી મળે છે. તો ચાલો આ ફોનની કિંમત અને બીજા ફીચર વિશે જાણીએ.

  1. Samsung Galaxy A07 4G
    સેમસંગ દ્વારા આ ફોન 8999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તે ત્રણ કલરના ઓપ્શનમાં આવે છે. જેમાં બ્લેક, ગ્રીન લીલો અને લાઇટ વૉયલેટ કલર સામેલ છે. આ ફોનને સેમસંગના સ્ટોર પરથી ઓનલાઈન ખરીદી શકો છો.
  2. Samsung Galaxy F07
    Galaxy F07 ને માત્ર 7699 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ફક્ત એક જ ગ્રીન કલરના ઓપ્શનમાં અવેલેબલ છે. તમે આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો.
  3. Samsung Galaxy M07 4G
    સેમસંગે આ ફોન 6999 રૂપિયામાં લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટ માત્ર એમેઝોન પર એક્સક્લૂઝિવ અવેલેબલ છે. આ બધા હેન્ડસેટ 4GB RAM અને 64GB સ્ટોરેજ સાથે મળી રહ્યા છે.
  • ફોનની સ્પેસિફિકેશન્સ
    આ ત્રણેય સેમસંગ ફોનમાં એક સમાન ફીચર આપવામાં આવ્યા છે.  આ ફોનમાં 6.7-ઇંચ HD+ PLS LCD ડિસ્પ્લે આવેલી છે. તે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તેમનું વજન 184 ગ્રામ છે અને આ બધા ફોન IP54 રેટેડ છે. ત્રણેય ફોનમાં MediaTek Helio G99 પ્રોસેસર પ્રોસેસર મળે છે. તમે તેમાં માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને ફોનના સ્ટોરેજને 2TB સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોન Android 15 પર બેસ્ડ One UI 7 પર કામ કરે છે.

વધુ વાંચો : Fast Chargingથી મોબાઇલને માત્ર નુકસાન જ નહીં, ફાયદા પણ થાય છે!

કંપની ત્રણેય ફોનમાં 6 મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ આપશે. જેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ મળશે. તો તેમાં 50MP મુખ્ય કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે. આ સાથે 8MP ફ્રન્ટ કેમેરા મળે છે. જેમાં 5000mAh બેટરી અપાઈ છે. આ 4G સ્માર્ટફોન 25W ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. કંપની ત્રણેય ફોનમાં 6 મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ આપશે. જેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ મળશે. તો તેમાં 50MP મુખ્ય કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે. આ સાથે 8MP ફ્રન્ટ કેમેરા મળે છે. જેમાં 5000mAh બેટરી અપાઈ છે. આ 4G સ્માર્ટફોન 25W ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Samsung Galaxy A07 Smartphone Launch Samsung Series

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ