બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / british man taken to hospital after he downed 12 energy drinks in 10 minutes

ભારે કરી / VIDEO: ફક્ત 10 મિનિટમાં પી ગયો 12 એનર્જી ડ્રિંક, પછી થઈ આવી હાલત, જુઓ વીડિયો

Published By: Premal

Last Updated: 08:29 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોમાં ડૉક્ટરે દાવો કર્યો છે કે એનર્જી ડ્રિંક પીધા બાદ આ શખ્સે હાર્ટ એટેક અને પીઠના દુ:ખાવાની ફરિયાદ કરી. જેને લઇને એક સરસ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

  • આશરે 10 મિનિટમાં 12 એનર્જી ડ્રિંક્સ પી ગયો
  • આ શખ્સે હાર્ટ એટેક અને પીઠના દુ:ખાવાની કરી ફરિયાદ
  • તાત્કાલિક હોસ્પિટલમાં થવુ પડ્યુ દાખલ

યુ-ટ્યુબરે આશરે 10 મિનિટમાં 12 એનર્જી ડ્રિંક્સ પી લીધા

તમે એક વખતમાં કેટલા એનર્જી ડ્રિંક પી શકો છો. એક, બે અથવા તેનાથી વધુ ચાર. પરંતુ બ્રિટનમાં રહેતા એક 36 વર્ષના યુ-ટ્યુબરે આશરે 10 મિનિટમાં 12 એનર્જી ડ્રિંક્સ પી લીધા. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. યુ-ટ્યુબ પર તેનો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ શખ્સના શરીરના અંગો પર તેની શુ અસર પડી તેને લઇને એક વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.  

'જે શખ્સે એનર્જી ડ્રિંક પીધા તે શરીરે ખૂબ ભારે હતો'

વીડિયોમાં ડૉકટર બર્નાર્ડ સૂ ને આ સ્થિતિ અંગે વાતચીત કરતા જોઇ શકાય છે. 36 વર્ષના જે વ્યક્તિએ આ કામ કર્યુ તે શરીરે ખૂબ ભારે હતો. જે શખ્સે આ એનર્જી ડ્રિંક પીધુ તેનુ નામ જેએસ છે. વીડિયોમાં ડૉક્ટરે દાવો કર્યો કે એનર્જી ડ્રિંક પીધા બાદ આ શખ્સે હાર્ટ એટેક અને પીઠમાં દુ:ખાવાની ફરિયાદ કરી. તેમણે કહ્યું, બધા 12 એનર્જી ડ્રિંક પીધા બાદ જેએસને સારું ફીલ ના થયુ. વીડિયોમાં વધુમાં ડૉકટરનો દાવો છે કે આ શખ્સ ઘણા કલાકો સુધી કશુ ખાતો-પીતો નહોતો. આ સાથે તેણે સારવાર પર ધ્યાન આપવામાં પણ મોડુ કર્યુ. 

ખતરનાક છે એનર્જી ડ્રિંક્સ 

મહત્વનું છે કે, એનર્જી ડ્રિંક્સમાં શુગરની માત્રા ઘણી વધારે હોય છે. કહેવામાં આવે છે કે એક એનર્જી ડ્રિંકમાં લગભગ 13 ચમચી શુગરની માત્રા હોય છે. જેના કારણે તમારા શરીરમાં શુગરનુ લેવલ અચાનક વધી જાય છે, જેને ઘણુ ખતરનાક માનવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Energy Drinks Hospital YouTuber એનર્જી ડ્રિંક્સ Energy drinks

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ