ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / VIDEO : સોશિયલ મીડિયા સેંસેશનનો હોટ વીડિયો વાયરલ, ચાહકો બોલ્યાં- કોકિન છે કોકિન

મનોરંજન / VIDEO : સોશિયલ મીડિયા સેંસેશનનો હોટ વીડિયો વાયરલ, ચાહકો બોલ્યાં- કોકિન છે કોકિન

Published By: Nidhi Panchal

Last Updated: 11:39 AM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેસી પૂજા ઠાકુર, જેને લોકો પ્રેમથી 'સેસી પૂજા' કહે છે, સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચામાં છે. તેના હોટ અને બોલ્ડ રીલ્સ ચાહકોના દિલ જીતી રહ્યા છે અને વાયરલ બની રહ્યાં છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે સેસી પૂજા, જેમને પૂજા ઠાકુર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 2 જુલાઈના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક હોટ રીલ શેર કરી હતી, જે પંજાબી ગીત 'ટાઈમ ઈઝ મની' પર બનાવવામાં આવ્યું હતું. આ વીડિયોમાં પૂજાની સુંદરતા અને બોલ્ડ અંદાજને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. શેર થયા પછી આ રીલ માત્ર મિનિટોમાં વાયરલ થઈ ગઈ અને અત્યાર સુધીમાં 5.3 મિલિયન એટલે કે 53 લાખ વખત જોવામાં આવી ચૂકી છે. તેના સાથે જ, 1 લાખ 69 હજારથી વધુ લોકોએ તેને લાઈક આપ્યું છે.

sassy-pooja

વિવિધ ચાહકો કોમેન્ટસ દ્વારા તેની પ્રશંસા કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, “કોકેન તો કોકેન જ છે”, તો બીજાએ કહ્યું, “યાહ તો કમાલ હૈ”. ત્રીજાએ જણાવ્યું, “ઓહ વાહ”, અને કેટલાકે તો કહ્યું, “હોટ પણ તોફાની”. ઘણા યુઝર્સે હાર્ટ અને ફાયર ઇમોજી પણ પોસ્ટ કરી પોતાની રિએક્શન બતાવ્યા છે.

સેસી પૂજા કોણ છે?

પૂજા ઠાકુર એક જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ફેશન મોડેલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેની ફોલોઅર્સ સંખ્યા 10 લાખથી વધુ છે અને તેણે અત્યાર સુધીમાં 365 પોસ્ટ્સ શેર કરી છે. રસપ્રદ બાબત એ છે કે, તેના બે અન્ય એકાઉન્ટ પણ લોકપ્રિય છે – ક્રેઝી પૂજા (6.31 લાખ ફોલોઅર્સ) અને ઓકી સેસી (1.28 લાખ ફોલોઅર્સ).

app promo3

આ પણ વાંચો : 510 કરોડ કમાનારી રજનીકાંતની કૂલીની ઓટીટી પર દસ્તક, ક્યારે અને ક્યાં જોવી ફિલ્મ?

હોટ અને બોલ્ડ વીડિયો

પૂજા ઠાકુરના હોટ અને બોલ્ડ વીડિયો યુવાઓમાં ખુબ લોકપ્રિય બની ગયા છે. ચાહકો એમ કહે છે કે તેનો વિડિયો જોઈને તેમની ઊંઘ જ ઉડી જાય છે. તેની દરેક નવો રીલ અપલોડ થાય છે, તે તરત જ વાયરલ બની જાય છે અને સોશિયલ મીડિયા પર હિટ બની જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Puja Thakur Instagram Sassy Puja Thakur viral reel

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ