ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:25 AM, 22 September 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં હવે દરેક ઉંમરના લોકો રીલ બનાવે છે. જેમાં ભાભીઓનો તો ઝલવો જ કંઈક અલગ હોય છે. ક્યારેક તેમના ડાન્સ વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક તેમની અદાઓ છવાઈ જતી હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભાભી સાડી પહેરી એવી અદાઓ બતાવેે છે કે લોકો તેને જોઈ પાગલ થઈ રહ્યા છે. જેમાં તેની સુંદરતાના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયોમાં ભાભીએ સફેદ રંગની ગ્લોસી સાડી પહેરી છે. તેની બોડી પર નાગિનનુ ટેટૂ પણ દોરેલુ છે. જેમાં કેમેરા સામે તે પોતાની આંખોથી હાવભાવ બતાવે છે, ક્યારેક સ્માઈલ આપે છે તો ક્યારેક વાળ સેહલાવે છે. વીડિયોમાં પોતાની કમર એ રીતે લટકાવે છે કે જુવાનિયાઓ તેને જોઈ પાણીપાણી થઈ રહ્યા છે. આ યંગ ભાભીના એક્યપ્રેશન એકદમ ફિલ્મી છે. સાડીવાળો આ લુક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
यह नागिन तो बहुत ज्यादा ही hot है यार 🥵 pic.twitter.com/RFIyTdgRto
— Fun and Viral Videos 👻 (@Fun_and_Viral_) September 21, 2025
ADVERTISEMENT
આ વીડિયોમાં ભાભીનો આત્મવિશ્વાસ ખૂબ હાઈ જોવા મળે છે. તે કેમેરા સામે થોડી પણ ખચકાતી અનુભવતી નથી. તેની સ્ટાઇલ એટલી નેચરલ દેખાય છે કે તે જોનારાને પણ મંત્રમુગ્ધ કરી દે છે. આ ભાભીનો વીડિયો એ સાબિત કરે છે કે ગ્લેમર માત્ર હિરોઇન પૂરતું મર્યાદિત નથી, સામાન્ય લોકો પણ સોશિયલ મીડિયા પર સ્ટાર બની શકે છે. જેથી આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયો @Fun_and_Viral_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું હતુ કે,."કોને ડંખ મારશે તે કોઈને ખબર નથી". જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતુ કે, "હું નાગ છુ". તો બીજા એક યુઝરે લખ્યું હતું કે, "ભાભીએ તો મારા શરીરમાં આગ લગાવી દીધી".
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT