ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / 7500 mAh બેટરી અને 200 MP કેમેરા, સૌથી દમદાર 5G સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
Last Updated: 06:56 PM, 22 September 2025
ADVERTISEMENT
મોબાઈલ કંપની Oppo ટૂંક સમયમાં તેની નવી Find X9 સિરીઝ લોન્ચ કરશે. આ ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં ચીનમાં આ સિરીઝ લોન્ચ થશે. જેમાં આ સિરીઝનો Find X9 અને Find X9 Pro રજૂ કરવામાં આવશે. Oppoએ Weibo પોસ્ટથી આ સિરીઝના લોન્ચ તારીખની પુષ્ટિ પણ કરી છે. જેના માટે ચીનમાં તેનું પ્રી-રિઝર્વેશન પણ શરુ કરી દેવાયું છે. Oppoની આ સિરીઝમાં MediaTek નું દમદાર Dimensity 9500 ચિપસેટ જોવા મળી શકે છે. આ સિવાય Find X9 સિરીઝમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ ColorOS16 મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT